વેજ પાનીની સેન્ડવીચ (Veg Panini Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેયોનીઝ અને ટોમેટો સોસ લઈ મીક્સ કરી લો. હવે તેમાં મરી પાઉડર, મીઠું, ચીલી ફ્લેક્સ એડ કરી મિક્સ કરી લો. તેમાં મિક્સ વેજ એડ કરી ને મિક્સ કરી લો.
- 2
હવે બન ને વચ્ચે થી કાપો એક સ્લાઇસ પર બટર, ગ્રીન ચટણી લગાવો. તેની ઉપર મેયોનીઝ વાળું સ્ટફિંગ મુકો. ત્યાર બાદ તેની ઉપર ટામેટા, બાફેલા બટાકા ની સ્લાઈસ મૂકો. તેની ઉપર ચાટ મસાલો ભભરાવો. તેની ઉપર ચીઝ છીણો. અને બન ની બીજી સ્લાઈસ મૂકો ઉપર પણ બટર, ગ્રીન ચટણી લગાવી ને બન મુકો.
- 3
તો તૈયાર છે વેજ પાનીની સેન્ડવીચ.
જો આને ગ્રીલ પણ કરી શકો છો. અને આમ જ પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#cooksnap#cookpadindia#cookpadgujarati#વેજ_ચીઝ_ગ્રિલ્ડ_સેન્ડવીચ Daxa Parmar -
-
વેજ સેન્ડવીચ પકોડા ચાટ (Veg Sandwich Pakoda Chaat Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
-
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
-
-
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
-
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
-
-
-
સેન્ડવીચ(sandwich recipe in gujrati)
#મોમમારી મમ્મી મારા માટે જુદા જુદા સ્ટફિંગ વાળી સેન્ડવીચ બનાવે છે એમાની એક મે આજે બનાવી છે. Mosmi Desai -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
-
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16258462
ટિપ્પણીઓ (2)