વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)

Anupa Prajapati @annu_8623
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી કાંદા ટામેટું મરચાં ઝીણું ચોપ કરી એક બાઉલમાં લેવું તેમાં મેયોનીઝ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું સ્વાદ મુજબ નાખવું. બધું સરખું મિક્સ કરી બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી ફીલિંગ મૂકવો એના ઉપર બીજી બ્રેડ મૂકવી
- 2
સેન્ડવીચ મશીનમાં તેલ લગાવી બંને બાજુ બ્રેડ શેકી લેવી ચટણી કે સોસ જોડે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
-
-
-
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi -
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
-
વેજ મેયોનીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ &જીંજર મીલ્ક(Veg Mayonnaise Grill Sandwich & Milk Recipe In Gujarati)
#GA4#Week7#Breakfastમાયો ચીઝ ગ્રીલ સેન્ડવીચ આ રીતે બહુ ટેસ્ટી બને છે. આ સેન્ડવીચ તવા કરતાં સેન્ડવીચ મેકર માં વધારે સારી બને છે. આ સેન્ડવિચ માં મલાઇ અને માયો નો ઉપયોગ થાય છે એટલે આ સેન્ડવીચ ને વધારે ગ્રીલ કરવી પડે છે. વ્હાઈટ અને મોટી બ્રેડ માં આ સેન્ડવીચ વધારે સારી બનશે. Rinkal’s Kitchen -
-
-
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch -
-
-
-
-
વેજ. માયોનીઝ ચીઝ સેન્ડવીચ (Veg. Mayonnaise Cheese Sandwich Recipe In Gujarati)
આ રેસીપી ટિફિન બોકસ માટે એકદમ ફટાફટ બની જાય છે. મેં નાના બાળકો ને ખૂબ જ ભાવતી વિટામિન્સ થી ભરપૂર આ રેસીપી બનાવી છે.#RC1 #GA4 Nirixa Desai -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વેજી મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwich#Post1વીક 3 માં મજેદાર વાનગીઓ આવી 😋જેમાં થી મેં બનાવી સૌની ફેવરીટ🥪 સેન્ડવીચ. જયારે બાળકો વેજીસ ખાવામાં ઠાગાઠૈયા 🤦♀ કરે ત્યારે આ રીતે એમને સવૅ કરી એમનું ફેવરીટ પણ બનાવાય અને પોષણ પણ મળે. Bansi Thaker -
-
વેજ. સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12peanuts#mayonnaise # post-2nutrition ,ફાઇબર ,અને પ્રોટીનથી ભરપૂર ,જલ્દીથી બની જતી આ વાનગી બાળકોને ખૂબ જ પ્રિય છે. 🥪😋 Shilpa Kikani 1
More Recipes
- આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
- ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)
- બાજરા ના મસાલા ઢેબરાં (Bajra Masala Dhebra Recipe In Gujarati)
- મિક્સ ભાજી ના ઢેબરા (Mix Bhaji Dhebra Recipe In Gujarati)
- બ્રોકોલી અને ઝુકીની સુપ (Broccolli Zucchini Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16601494
ટિપ્પણીઓ