વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
@Alpa_Kitchen_Studio inspired me for this recipe
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડની કિનારી કટ કરી લો અથવા સેન્ડવીચ બ્રેડ લો. ડુંગળી, ટામેટા, કાકડી, બાફેલા બટાકા સ્લાઈસ કરી લો. બટર, ચીઝ, કેચઅપ, ચાટ મસાલો વગેરે તૈયાર કરી લો. ગ્રીન ચટણી બનાવી લો.
- 2
તેમાં બટર લગાડી ૧ સ્લાઈસ પર ચટણી અને બીજી સ્લાઈસ પર કેચઅપ લગાડી દો. પછી ડુંગળી, બટાકા, ટામેટા અને કાકડી ની સ્લાઈસ મૂકી ચાટ મસાલો છાંટી ગ્રીલરમાં મૂકી દો.
- 3
૫-૭ મિનિટમાં સેન્ડવીચ ગ્રીલ થઈ જાય એટલે કટ કરી કેચઅપ અને ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સેન્ડવીચ સર્વ કરો.
- 4
ગ્રીન ચટણી રેસીપી લિંક:
https://cookpad.wasmer.app/in-gu/r/16185950
Similar Recipes
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#HRધુલેટીનો તહેવાર એટલે વર્ક પ્લેસમાં રજા એટલે સવારે ઉઠવામાં નિરાંત રાખ્યા પછી ઝટપટ થાય અને થોડું પ્રી-પ્લાન હોય તો રીલેક્સ રહી શકાય. તેથી જ બ્રેક ફાસ્ટ માં ઝટપટ બનતી સેન્ડવીચ બનાવી જે બધાની ફેવરીટ તથા ટેસ્ટી અને યમી.. Dr. Pushpa Dixit -
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
વેજી. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
વેજ ચીઝ સેન્ડવીચ 🥪🥪((Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadindia#coolpadgujarati Unnati Desai -
-
-
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
-
-
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
વેજ મુંગલેટ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Moonglet Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpad#cookpadindia#cookpadgujarati#sandwichવિશ્વના તમામ રસોડામાં સેન્ડવીચ નું સ્થાન છે. ઘણી જાતની સેન્ડવીચ બને છે. અમુક રાષ્ટ્રનો તો પરંપરાગત નાસ્તો છે. સેન્ડવીચ ની વિશિષ્ટતા એ છે કે તે સમૃદ્ધ વાનગી છે પણ એક બાળક પણ તે બનાવી શકે છે. Neeru Thakkar -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled sandwich recipe in Gujarati)
#PSબાળકો અને મોટા બધા ને ભાવે સો ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ. Avani Suba -
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16185594
ટિપ્પણીઓ (13)