મગ ની દાળ ના ઢોસા (Moong Dal Dhokla Recipe In Gujarati)

Deepti Pandya
Deepti Pandya @Deepti123

#SD
ઉનાળાની સિઝનમાં સૌ કોઈને ઝડપી બની જાય તેવી રેસીપી વધુ પસંદ છે. લગભગ બધા ચટપટું ખાવાનું વધુ પસંદ કરે છે. પણ જો તેની સાથે હેલ્ધી અને ચટપટું મળી જાય તો ખૂબ મજા આવે છે. આ રેસિપી હેલ્થી ની સાથે બાળકો તથા મોટા સૌ કોઈને પસંદ પડે છે. તો ચાલો જોઈએ રીત...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીમગની ફોતરાવાળી દાળ
  2. 1/2 વાટકી ચોખા
  3. ૧ કપસમારેલી કોથમીર
  4. ૨ નંગલીલા મરચા
  5. 1કટકો આદુ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગની દાળ અને ચોખાને ધોઈને ૩-૪ કલાક પાણીમાં પલાળી રાખવા.

  2. 2

    ત્યારબાદ પલાળેલા ચોખા ને મિક્સરમાં પીસી ઢોસા લેવા. કોથમીર અને આદુ મરચાની પેસ્ટ બનાવી તેને ઉમેરો.સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    ઢોસા ની તવી ગરમ કરી તેના પર સહેજ તેલ કે બટર લગાવી ઢોસા ઉતારો.તેને નાળીયેર ની ચટણી કે લીલી ચટણી સાથે સર્વ કરો.બટેટાની સાદી સબ્જી સાથે પણ આનંદ લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepti Pandya
Deepti Pandya @Deepti123
પર

Similar Recipes