મગ ની દાળ ની દાલ ફ્રાય

#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને અડધો કલાક પાણી માં પલાળી ને રાખવી.
- 2
કઢાઈ માં તેલ મૂકી રાઈ જીરું ઉમેરી દેવું.. તે તતડી જાય તો હિંગ અને મીઠા લીમડાના પાન, સમારેલ મરચા, બારીક સમારેલ આદુ, બારીક સમારેલ લસણ નાખી સાંતળો.
- 3
સંતળાઈ જાય તો બારીક સમારેલ ટામેટાં ઉમેરીને તેના ભાગ નું મીઠું નાખી દેવું.
- 4
હવે મગ ની દાળ ઉમેરી, જરૂર જેટલું પાણી ઉમેરી બરાબર ચડવા દો. દાળ ચડવા આવે તો હળદર, ધાણા જીરું, લાલ મરચું, અને દાળ ના ભાગ નું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
જોઈએ એવી ઘટ્ટ થાય તો છેલ્લે કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી દો.
- 6
તૈયાર છે મગ ની દાળ ની દાલ ફ્રાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
-
દાલ ફ્રાય
#પંજાબીદાલ ફ્રાય એક વધુ પંજાબી વાનગી જે સર્વત્ર પ્રખ્યાત છે. સાથે સાથે પૌષ્ટિક પણ છે. બાળકો સાદી દાળ કરતા દાલ ફ્રાય વધુ પસંદ કરે છે. Deepa Rupani -
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
દાલ ફ્રાય
#RB11નાના બાળકો ઝડપથી તુવેરની સાદી દાળ પસંદ કરતા નથી તો દાળનું પ્રોટીન આપવા માટે દાલ ફ્રાય ઘણો સારો વિકલ્પ છે. Maitri Upadhyay Tiwari -
દાલ ફ્રાય.(Dal Fry Recipe In Gujarati)
#Trend#week.2.#post. 2રેસીપી નંબર 80.જ્યારે અચાનક રસોઈ બનાવી હોય ટેસ્ટી ખાવું હોય અને જલદી જોઈતું હોય તો દાલ ફ્રાય અને રાઈસ સાથે પાપડ અને આચાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી બને છે. Jyoti Shah -
મગ પાલક ની હરિયાળી કઢી
#લીલી#ઈબુક૧ #પોસ્ટ12કઢી માં મગ અને પાલક નો ઉમેરો કરવાથી સરસ કઢી તૈયાર થાય છે. Bijal Thaker -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
દાલ ખીચડી
#ડીનરદાલખીચડી જે દાલ અને ચોખા ના મિશ્રણ થી બનતી વાનગી છે જેને રોજિંદા મસાલા સાથે બનાવાય છે. અહી મેં દાળ ચોખા ને એક સાથે રાંધીને તૈયાર કરી છે જે એક વન પોટ મિલ પણ કહી શકાય. ખૂબ સરળતાથી તૈયાર થતી આ વાનગી ગરમાગરમ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેને સલાડ સાથે કે પછી એમનેમ પણ માણી શકાય છે. Bijal Thaker -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
દાલ ફ્રાય
દરરોજ દાળ ભાત ખાઈને પણ થાકી જવાય તો એમાં થોડુ વેરીએશન કરીએ તો ખાવાની મજા આવે એટલે આજે મેં દાલ ફ્રાય બનાવી દાળમાં ભરપૂૂર માત્રામા પ્રોટીન હોય છે માટે દરરોજ ના જમવાનામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
ફોતરાવાળી મગ ની દાળ (Chilka Moong Dal Recipe In Gujarati)
મગ ની દાળ ઘણી સ્વાદિષ્ટ હોય છે .મગ ની દાળ ને ઘણા લોકો લીલી દાળ અને સોનેરી દાળ ના નામ થી પણ ઓળખે છે .આ દાળ તબિયત ની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ લાભકારી હોય છે .આ દાળ મધુમેહ ને નિયંત્રિત રાખે છે , આંખો ને સ્વસ્થ રાખે છે , ચહેરા પર ચમક આવે છે , રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે ,હાડકાઓ મજબૂત બને છે . આમ આ દાળ ખાવા ના ઘણા ફાયદા છે .#AM1 Rekha Ramchandani -
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
#AM1#week1આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
-
પાલક વાળી મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
શિયાળા માં વધારે ભાવતી એવી પાલક, ટામેટા અને લીલા લસણ વાળી મગ ની દાળ... Jo Lly -
પીળી મગ દાળની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe In Gujarati)
#DR#30mins#Dal_Recipe#cookpadgujarati#cookpadindia મગ ની દાળ ની દાળ ફ્રાય (Yellow Moong Dal Fry Recipe) એ ભારતીય રાંધણ કળાની ખુબજ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ એવી દાળ છે. ગુજરાતી રાંધણકલામાં પણ ખુબ જ સારું એવું વર્ચસ્વ ધરાવતી એવી આ દાળ લગભગ તમામ લોકોને પસંદ હોઈ છે. બનાવામાં ખુબજ સરળ અને ઘરેલું સામગ્રીઓમાંથી બનતી એવી આ દાળને રોટલી, જીરા રાઈસ અથવા ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. મગની દાળના ગુણકારી લાભો વિશે તો આપ સૌ પરિચિત જ હશો કે જેથી આપ આ દાળ આપના પરિવારજનો , મિત્રો અને મેહમાનો માટે પણ ખુબ જ આસાનીથી બનાવી શકો છો. આપ આ દાળ ડીનરમાં કે ભોજન સમયે પણ સર્વ કરી શકો છો. Daxa Parmar -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
દાળ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાળ ફ્રાય ખુબમાં જ પ્રોટીન હોય છે.. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘર માં બધાને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે..#trend2#dalfry Nayana Gandhi -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
મગ ની રસા વાળી દાળ (Moong Rasa Vali Dal Recipe In Gujarati)
આજે મગ ની છુટી દાળ નો ઉપયોગ કરીને મગની રસા વાળી દાળ બનાવી દીધી Bina Mithani -
દાલ ફ્રાય(Dal fry recipe in Gujarati)
દરેક ઘરમાં દાળ બનતી હોય છે, પણ જો દરરોજની દાળમાં થોડા ફેરફાર કરી બનાવવામાં આવે તો એક અલગ સ્વાદ મળી રહે. આજે મે દાલ ફ્રાય બનાવી છે જે અમારા ઘરના બધા સભ્યોને ખુબજ પ્રિય છે.#નોર્થ Jigna Vaghela -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ