મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279

મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
  1. મગની લીલી ફોતરાં વાળી દાળ
  2. 3-4લીલા મરચા
  3. લીલું લસણ 1-2 કળી
  4. આદુ નાનો કટકો
  5. કોથમીર
  6. મીઠુ સ્વાદાનુસાર
  7. 1/2 ચમચીમરી નો પાઉડર
  8. તેલ શેકવા સારુ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ ની લીલી દાળ ને 1-2 કલાક પલાળી મિક્સકર માં પીસી લ્યો

  2. 2

    ત્યારબાદ આદુ મરચા લસણ કોથમીર ને પણ પીસી લ્યો બધું મિક્સ કરી દયો મીઠુ મરી પણ ઉમેરી દયો.

  3. 3

    ત્યારબાદ નોનસ્ટિક તાવી ઉપર ચીલા ઉતારી લ્યો ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279
પર

Similar Recipes