મગ ની દાળ ના પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગની દાળ
  2. ૩-૪ ચમચી આદુ લસણ મરચા વાટેલા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. લીલા ધાણા જરૂર મુજબ
  5. ચપટીસોડા
  6. શેકવા માટે તેલ
  7. 2 ચમચીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ની દાળ ને ધોઈ ને ૪-૫ કલાક પલાળી ને રાખવી.ત્યાર બાદ તેના ફોતરા કદી ને બરાબર ધોઈ દેવી.

  2. 2

    હવે તેને મિક્સર માં અધકચરી ક્રશ કરી લેવી હવે તેમાં આદુ લસણ અને મરચા વાટેલા,મીઠું,સોડા,ચણા નો લોટ અને ધાણા નાખી ને બરાબર મિક્સ કરી દેવું.

  3. 3

    હવે ખીરા ને ગેસ પર લોઢી લઇ ને તેના પુડલા ની જેમ પાડવા.બધો બાજુ શેકી લેવા.તેલ નો ઉપયોગ કરવો ફેરવતી વખતે.

  4. 4

    બધી બાજુ શેકાઈ જાય એટલે સર્વ કરી શકાય. સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes