રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં બાફેલા બટાકા ની માવો લઈ તેમાં હળદર, મીઠું અને મરચું પાઉડર અને ચાટ મસાલો નાખી દો પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો પછી એક બ્રેડ પર કોથમીર મરચા અને ફુદીના ની ચટણી લગાવી બીજી બ્રેડ પર કેચઅપ લગાવી લો
- 2
પછી ચટણી લગાવેલી બ્રેડ પર બટાકા નો તૈયાર કરેલ માવો પાથરી તેની ઉપર ગોળ કટ કરેલી કાકડી મૂકી તેની ઉપર ગોળ કટ કરેલા ટામેટા મૂકી ઉપર ચાટ મસાલો છાંટી લી અને તેની ઉપર કેચઅપ લગાવેલ બ્રેડ મૂકી બ્રેડ નું બને બાજુ એ સહેજ તેલ લગાવી ને ગીલર માં ગ્રિલ કરવા મૂકો
- 3
સેન્ડવિચ બને બાજુ એ થી ક્રિસ્પી થઈ જાય એટલે તેને બહાર કાઢી લી અને એ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લો
- 4
તૈયાર સેન્ડવિચ કટ કરી સર્વિગ પ્લેટ માં એ કેચઅપ અને કોથમીર મરચા અને ફુદીના ની ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#SD#COOKPADGUJRATI sneha desai -
-
-
મસાલા ગ્રીલ સેન્ડવીચ (Masala Grill Sandwich recipe in Gujarati)
#ATW1#TheChefStoryઆ મારી ફેવરિટ સેન્ડવીચ છે..અલગ અલગ જગ્યાએ હું ટ્રાય કરતી હોઉં છું અને પછી એવી બનાવું પણ..... Sonal Karia -
-
-
-
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpagujrati Keshma Raichura -
વેજ મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
#ChooseToCookમારા બાબા ની ભાવતી વાનગી હમેશા એવી સેન્ડવીચ Sejal Pithdiya -
-
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
-
-
-
મેયો વેજ ગ્રીલ સેન્ડવીચ (Mayo Veg Grill Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg. Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4#week15#grill Vidhi V Popat -
-
-
-
-
જૈન ગ્રીલ સેન્ડવીચ(Jain Grill Sandwich Recipe In Gujarati)
#ફટાફટબધાના ઘરમાં બ્રેડ બટર ચટણી લગભગ હોય જ છે અને કાકડી ટમાટર તો સલાડમાં વપરાય છે તો ઘરે જ પાંચ મિનિટમાં ઝટપટ બનતો નાસ્તો છે. Sushma Shah -
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15 Vandana Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16267025
ટિપ્પણીઓ