વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)

sneha desai @cook_040971
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચટણી ધાણા ફુદીના ની બનાવી દો.મીકસર મા એકદમ જીની પીસી દો.
- 2
હવે બ્રેડ ની ચારબાજુની કોર કાપી લો.કાંદા,ટામેટા,કાકડી અને બાફેલા બટાકાની ગોળ આકાર ની સ્લાઈઝ કાપી લો.
- 3
હવે ૨ બ્રેડ ની સ્લાઈડ લેવી એકબાજુ બટર ને બીજીતરફ ચટણી લગાવવી.પછી બ્રેડ પર કાકડી ટામેટા,કાંદા,બટાકા ને કેપ્સિકમ ની સ્લાઈઝ મુકો પછી તેની પર ચાટ મસાલો અને સેન્ડવીચ મસાલો ભભરાવો.ઉપર બીજી બ્રેડ મુકો.
- 4
આ વેજિટેબલ સેન્ડવીચ તૈયાર છે.આની ઉપર ચીઝ પણ છીણી શકાય છે.તમે આને ગ્રીલ મશીન મા મુકી ૧ મીનીટ ગરમ થવા દો.હવે ટામેટો સોસ અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#PKS Darshna Adenwala -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
આ મારી 8મી રેસિપી છેઆ રેસિપી જરૂર ટ્રાય કરજો છોકરાઓ ને ભાવતી disha bhatt -
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Vegetable Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4#week15#ગ્રિલસેન્ડવીચ એ એક એવી વાનગી છે જે એવર ગ્રીન કહી શકાય ઘણા વર્ષો થી ખવાતી વાનગી છે પણ તેને બનાવવા ના અને સ્વાદ માટેના ઘટકો માં ફેરફાર નાં લીધે નવા સ્વાદમાં તૈયાર થયા છે.મે આજે વેજીટેબલ મસાલા ગ્રિલ સેન્ડવીચ બનાવી છે જે લેયર માં બનવાથી બટાકા વટાણા નો મસાલો તેમજ વેજીટેબલ, ચીઝ બધાં ટેસ્ટ નાં મિશ્રણ થી બહુજ ટેસ્ટી લાગે છે. khyati rughani -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
જૈન ગ્રીલ સેન્ડવીચ(Jain Grill Sandwich Recipe In Gujarati)
#ફટાફટબધાના ઘરમાં બ્રેડ બટર ચટણી લગભગ હોય જ છે અને કાકડી ટમાટર તો સલાડમાં વપરાય છે તો ઘરે જ પાંચ મિનિટમાં ઝટપટ બનતો નાસ્તો છે. Sushma Shah -
-
-
-
-
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16258341
ટિપ્પણીઓ (5)