રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને સુધારી તેને સમારીને પાણી ઉમેરી બોસ ફેરવી તેની ગ્રેવી બનાવવી પછી તેને એક ચારણીમાં કાઢી ગળી લેવો
- 2
હવે એક લોયામાં 1/2 ચમચી તેલ મૂકી તેમાં ટોમેટો પ્યોરી એડ કરો હવે તેમાં એક ચમચી વાટેલું લસણ 2 ચમચી લાલ મરચું પાઉડર બે ચમચી સાકર ચાર ચમચી ટોમેટો કેચપ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો હવે તેમાં એક ચમચી આ લોટને પાણીમાં મિક્સ કરી ઉમેરો હવે આ બધી વસ્તુને સતત હલાવતા રહો હવે સોસની consistency આવી જાય ત્યાં સુધી હલાવતા રહો સાત થીઆઠ મિનિટમાંતૈયાર છે પીઝા સોસ
- 3
હવે કોબી ને ખમણી લો કેપ્સીકમ અને કાંદાને જીણા જીણા સમારી લેવા ચીઝ ની ખમણી લેવી
- 4
હવે આ સમારેલા બધા વેજીટેબલ મિક્સ કરી તેમાં 1 ચમચી વાટેલું મરચું 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી પીઝા માટે વેજિટેબલ રેડી કરો
- 5
હવે નોન સ્ટિક લોઢી મૂકી તેના ઉપર બટર લગાવી બ્રેડ ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો
- 6
હવે એક બાજુ બ્રેડ શેકાઈ જાય એટલે બ્રેડ અને બીજી સાઇડ શેકવા મૂકો હવે જે બાજુ બ્રેડ શેકાઇ ગઈ છે તે બાજુ પીઝા સોસ લગાવો હવે તેના પર રેડી કરેલા વેજીટેબલ ઉમેરો અને તેના પર ખમણેલું ચીઝ એડ કરો હવે તેના પર એક મોટું ઢાંકણ ઢાંકી દો અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે બ્રેડને શેકાવા દો
- 7
તો તૈયાર છે ક્રિસ્પી બ્રેડ પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પાઈસી ચીઝ પીઝા
#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી) Dipa Vasani -
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
પીઝા(Pizza Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડસઆજે હું તમારી માટે લાવી છું પીઝા હટ જેવા પિઝા તો આપડે જોઈ લેશુ સુ સુ જોશે પહેલા સેઝવાન ચટણી મેયોનીઝ ટોમેટો સોસ ત્રણે ને મિક્સ કરીલેવા નું આ આપડો પિઝા સોસ તૈયાર છે હવે પિઝા રોટલો બટર લગાવી ને સેકી લેશુ પછી ની છે ઉતારીને તેના પર સોસ લાગવસુ પછીમેં કાંદા સિમલા મરચા ટમાટર મકાઈના દાણા કોબી કોથમરી બધું બારીક ચોપ કરી ને તેમાં આપડે લાલ મરચું ચાટ મસાલો પાઉંભાજી મસાલો નાખી ને મિક્સ કરી લેશુહવે જે રોટલા પર સોસ લગાવીયો છે એના પર આ કાંદા મરચા કોબી ટમાટર મિક્સ કરેલા છે એ પાથરી દેસુ પછી ફ્રાય પેન પર બટર લગાવી ને ધીમા આંચ પર સેકી લેશુ જયારે એ ક્રિશપિ થવા આવે એટલે ઢાંકણું ખોલી ને જોઈ લે સુ પછી ઉપરથી ચીઝ નાખશુ પછી ઓરિગેનો ચિલિફ્લેક્સ નાખશુ તો તૈયાર છે આપડા પિઝા હટ વાળા પિઝા Trupti Sheth -
-
-
બ્રેડ પીઝા રોલ
#ઇબુક#Day11આ રોલ બ્રેડની સ્લાઈસ પર પીઝા સોસ, ચીઝ, શિમલા મરચા, ડુંગળી નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને બહુ જ ગમશે. Harsha Israni -
-
-
પીઝા ખાખરા (Pizza Khakhra Recipe In Gujarati)
#SF#KSJ#Week2#RB1પીઝા એ નાના અને મોટા સૌની ફેવરેટ વાનગી હોય છે અને street food માંખૂબ જ ફેમસ વાનગી છે તો આજે હું એમાં થોડું ઇનોવેશન સાથે એક રેસિપી બનાવીને લાવી છું જેમાં મેંદો પણ ન આવે અને હેલ્ધી પણ બની રહે અને નાસ્તા માટે બેસ્ટ આઇટમ છે ઘઉંના ખાખરા જે ખાવામાં પણ હલકા અને પચવામાં પણ ઉઝી હોય છે અને છોકરાઓને એના ઉપર પીઝા ની જેમ બનાવીને આપે તો નાના-મોટા સૌને ખાવામાં પણ ખૂબ ભાવે છે તો મારું ખુદ નું ઈનોવેશન નાસ્તામાં ડીનરમાં કે ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો Dips -
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
બ્રેડ પીઝા છોકરાઓના બહુ ફેવરિટ હોય છે અને મોટા ના પણ ફેવરિટ હોય છે આજે જોઈએ બ્રેડ પીઝા ની રેસીપી Vidhi V Popat -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ