સાલસા (Salsa Recipe In Gujarati)

Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01

સાલસા (Salsa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગટામેટાં
  2. ૨ નંગડુંગળી
  3. ૧ નંગ લીલું મરચું
  4. ૧/૨ ચમચીઓરેગાનો
  5. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૪ મોટા ચમચાટોમેટો સોસ
  8. કળી લસણ
  9. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટાં, લીલું મરચું, ડૂંગળી, લસણ બધું લઈ અને એક પેન માં શેકવું થોડું શેકાય પછી તેમાં ૨ ચમચી તેલ ઉમેરી ફરી પાછું ધીમા તાપે શેકવા દેવું

  2. 2

    થોડું ઠંડું પડે પછી આ બધી સામગ્રી ને મીક્ષ્ચર માં અધકચરું પિસવું

  3. 3

    એક બોલ માં કાઢી ને તેમાં ટોમેટો સોસ ઓરેગાનો જરૂર મુજબ મીઠું ને બે ચમચી લિંબુ નો રસ ચીલી ફ્લેક્સ આ બધી વસ્તુ ઉમેરી અને મિક્સ કરી અને ઉપર કોથમીર થી ગાર્નિશ (સજાવું) કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Adenwala
Darshna Adenwala @Darshnaa_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes