મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં અને કેપ્સીકમ ધોઈને કોરા કરી લેવા. હવે ગેસ પર એક જાળી મૂકીને એના પર ટામેટાં અને કેપ્સીકમને છાલ કાળી થઈ જાય ત્યાં સુધી શેકી લો. હવે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દેવા ત્યારબાદ તેની છાલ ઉતારી લો.
- 2
હવે ક્રશરમાં મોટા ટુકડામાં કાપેલા ટામેટાં, કેપ્સીકમ, લીલા મરચા અને લસણ ઉમેરી ચોપ કરી લો. હવે તેને એક વાસણમાં લઈને તેમાં ઝીણા સમારેલી ડુંગળી, ટોમેટો સોસ,કોથમીર, મીઠું, મરી પાઉડર, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બધું બરાબર હલાવી લો.
- 3
તો મેક્સિકન ટોમેટો સાલસા તૈયાર છે. તેને નાચો ચીપ્સ સાથે એક ડીપ તરીકે અથવા તો કોઈ પણ મેક્સિકન રેસિપીમાં વાપરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બીટ જ્યૂસ (Beet Juice Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#beetjuice#juice#beetroot#drink Mamta Pandya -
વડાપાઉં લાલ સૂકી ચટણી (Vadpav Red Dry Chutney Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#reddrychutney#vadpavchutney Mamta Pandya -
મેક્સિકન સાલસા (Mexican Salsa Recipe In Gujarati)
મેક્સિકન રેસિપિ માં સાલસા ખુબ બેઝિક અને જરૂરી recipe છે. જે ખુબ ઓછા ઘટકો થી અને સરળતા થી બનાવી શકાય છે Daxita Shah -
-
-
રોસ્ટેડ ટોમેટો હર્બસ સાલસા (Roasted Tomato Herbs Salsa Recipe In Gujarati)
આ ચટણી કે ડીપ કહી શકાય છે જે ટેકોઝ અને અન્ય મેક્સીકન-અમેરિકન ટોર્ટિલા ચિપ્સ માટેના વાનગીઓ તરીકે વપરાય છે. તે કાચા અથવા રાંધેલા હોઈ શકે છે એટલે કે ટમેટાને roast કરી ને તો બનાવી શકાય છે અને કાચા ટામેટા નો પણ સાલસા સોસ બનાવી શકાય છે તે પણ ટેસ્ટ માં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે#GA4#Week8#dip Nidhi Jay Vinda -
-
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)
#SQ Payal Sachanandani (payal's kitchen) -
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
ક્રિમી ટોમેટો સૂપ (Creamy Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3#Redcolour#rainbowchallnge#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
મેક્સિકન ફ્રાઇડ રાઈસ (Mexican Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#Rice#Mexican Keshma Raichura -
-
-
-
-
-
પાઈનેપલ સાલસા (Pineapple Salsa Recipe In Gujarati)
#MBR8#pineapplesalsa#mexican#sidedish#fruitslasa#cookpadgujaratiસાલસા એ એક મેક્સીકન લોકપ્રિય સાઈડ ડિશ છે, જેનો તમે કોઈપણ બ્રેડ અથવા ચિપ્સ સાથે પણ આનંદ માણી શકો છો. જો તમારી પાસે પાર્ટીની તૈયારી કરવા માટે વધુ ન હોય, તો તમે ચોક્કસ આ સરળ રેસીપી બનાવી શકો છો અને તમારા મહેમાનોને પીરસી શકો છો, તેઓ ચોક્કસપણે પસંદ કરશે. રસદાર અને ટેન્ગી, પાઈનેપલ સાલસા એ મોઢામાં પાણી લાવી દે તેવી સાઈડ ડિશ રેસીપી છે, જે માત્ર ૨૦ મિનિટમાં બનાવી શકાય છે. આ મેક્સીકન રેસીપી પાઈનેપલ, ટામેટાં, લસણ, ડુંગળી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને બને છે. Mamta Pandya -
-
-
-
-
-
રોસ્ટેડ કોર્ન સાલસા (Roasted Corn Salsa recipe in gujarati)
#MRCમોન્સુન સ્પેશિયલ મકાઈ નું મેક્સિકન મેકઓવર . Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15286807
ટિપ્પણીઓ (13)