સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)

Bhavna Chotaliya
Bhavna Chotaliya @Bhaavna_24
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5ટામેટા
  2. 1 નંગડુંગળી
  3. ૪-૫ કળી લસણ
  4. 2 નંગલીલા મરચા
  5. કોથમીર
  6. 2 ચમચીટોમેટો કેચઅપ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ડુંગળી લસણ લીલા મરચાને ચોપર માં એકદમ ઝીણો ચોપ કરી લેવું

  2. 2

    તેમાં મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો ટોમેટો કેચઅપ કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું

  3. 3

    નાચોસ કે કોઈપણ ચિપ્સ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Chotaliya
Bhavna Chotaliya @Bhaavna_24
પર

Similar Recipes