રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

Pratiksha Thakkar
Pratiksha Thakkar @thakkar_34

રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેક્રોની પાસ્તા
  2. 4 થી 5 ટામેટા
  3. 1ડુંગળી
  4. 2 ચમચીતેલ
  5. ૪-૫ કળી લસણ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીચીલી ફ્લેક્સ
  9. 1/2 ચમચી મરી પાઉડર
  10. ૨ ચમચીસોયા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેક્રોની ને પાણી માં બાફી લેવી

  2. 2

    ડુંગળી અને લસણની ઝીણું કાપી ટામેટાની પેસ્ટ કરવી

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી અને લસણ નો વઘાર કરો

  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો

  5. 5

    સ્વાદ અનુસાર મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ સોયા સોસ અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરવું

  6. 6

    ત્યારબાદ તેમાં બોઈલ કરેલા પાસ્તા ઉમેરો બરાબર મિક્સ કરવું

  7. 7

    તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pratiksha Thakkar
Pratiksha Thakkar @thakkar_34
પર

Similar Recipes