ઈન્સ્ટન્ટ ચોકલેટ ડોનટ (Instant Chocolate Doughnut Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1.5 કલાક
5 સવિઁગ
  1. 1.5 કપમેંદો
  2. 1/2 કપબુરુ ખાંડ
  3. 2 ચમચીતેલ
  4. 3/4 ચમચીબેકિંગ પાઉડર
  5. 1/2 ચમચીબેકિંગ સોડા
  6. 1/2 કપમોળુ ફેશ દહીં
  7. ચપટીસોલ્ટ
  8. દૂધ જરુર મુજબ
  9. તળવા માટે તેલ
  10. 300 ગ્રામડાર્ક મિલ્ક ચોકલેટ
  11. કલર ફુલ પીપર

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા લોટ લઇ તેમા વચ્ચે ખાંડ બેકિંગ પાઉડર સોડા મોઠુ નાખી બરાબર મીક્ષ કરો ત્યાર બાદ તેમા દંહી નાખી બરાબર મીક્ષ કરી જરુર મુજબ દૂધ થી સોફ્ટ લીટ બાંધો હવે તેમા તેલ નાખી બરાબર કુણવી ને 15 મિનિટ રેસ્ટ આપો હવે તેને કુણવી ને એક સરખા લુવા કરી ગોળ મોટો રોટલો વણી કટર થી ડોનટ નો શેઇપ આપો

  2. 2

    આ રીતે બધા ડોનટ વણી લો

  3. 3

    ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો

  4. 4

    ચોકલેટ ને ડબલ બોઇલ કરી ડોનટ ને તેમા ડીપ કરી કલર ફુલ પીપર થી ગાનિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes