ચોકલેટ ડોનટ (Chocolate donuts recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સિંગ બાઉલમાં ૧ કપ મેંદો, એક કપ દળેલી ખાંડ, બેકિંગ સોડા અને દહીં ઉમેરી હલકા હાથે મિક્સ કરો. હવે તેમાં ૧ ટેબલસ્પૂન દૂધ ઉમેરી હલકા હાથે લોટ બાંધી લો.
- 2
લોટને 15 મિનિટ સુધી કપડાથી ઢાંકી રેસ્ટ આપો.
- 3
હવે ડોનટના લોટને 15 મિનિટ બાદ હલકા હાથે મસળી એક મોટો લૂઓ વણો. ડોનટનો શેપ આપવા માટે એક માપ નો ગ્લાસ અને એક નાનો ઢાંકણું લઈ ડોનટનો શેપ આપો.
- 4
હવે ડોનટને તેલમાં ફ્રાય કરી લો. ફ્રાય કરેલા ડોનટને દસ મિનિટ રેસ્ટ આપી ડેઇરી મિલ્ક ચોકલેટ મેલ્ટ કરી, તેમાં ડોનટને ડીપ કરી 20થી 25 મિનિટ સુધી ફ્રિજમાં સેટ કરવા મૂકી દો.
- 5
તૈયાર છે ચોકલેટ ડોનટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
-
-
હાર્ટ ચોકલેટ ડોનટ (Heart Chocolate Donuts Recipe in Gujarati)
#HeartA Heart- y challenge velentine Week special Falguni Shah -
ચોકોલેટ બનાના ડોનટ (Chocolate Banana Donuts Recipe In Gujarati)
#Week2 #GA4Chocolate banana donut 🍩 jalpakalyani -
-
-
-
-
ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
#cookpadturns6#cookpadgujrati#cookpadindia Amita Soni -
ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)
#children's_day_special#14th_november#MBR2#week2 #post2#cookpadindia#cookpadgujarati ચોકલેટ બાળકો ને સૌથી પ્રિય હોય છે .તેથી આ વખતે children's day ના દિવસે બાળકો માટે આ રેસિપી બનાવો . બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ 😊 Keshma Raichura -
ઈન્સ્ટન્ટ ચોકલેટ ડોનટ (Instant Chocolate Doughnut Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#SRJ Sneha Patel -
-
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)
#GA4#week9#maida#cookpad_gu#cookpadindiaબહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિની બ્રેકફાસ્ટ કે નાસ્તામાં વપરાતી વાનગી છે. જે ખાવામાં થોડા મીઠા હોય છે એ એક ટાઈપના સ્વીટ બ્રેડ પણ કહેવામાં આવે છે ને ચોકલેટ સોસનો ટોપિંગ કરવામાં આવે છે અને કલરફુલ સજાવટ કરવામાં આવે છે જેથી બાળકોને આજકાલ ભારતમા આ ફેવરીટ થઈ ગયું છે Khushboo Vora -
-
-
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
-
-
-
-
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14061561
ટિપ્પણીઓ (16)