મેગીનાં ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
મેગીનાં ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગીને બાફી લો. મેગી બફાઈ જાય અને ઠરે એટલે એક વાસણમાં લઈ તેમાં ચણાનો લોટ, મીઠું, મરચું, બારીક સમારેલું કેપ્સીકમ, બારીક સમારેલી ડુંગળી, મેગી મસાલો, બારીક સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ખીરૂ તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ લઇ ગરમ કરવા મૂકો.
- 2
તેલ ગરમ થાય એટલે ખીરામાંથી ભજીયા ઉતારો. બદામી રંગના થાય ત્યાં સુધી તળો. તળાઈ જાય એટલે તેને ડીશ માં લઇ કેચપ સાથે પીરસો. તો તૈયાર છે મેગીનાં ભજીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી આમ તો અત્યારે નાના મોટા બધાને ભાવતી જ હોય છે. તેમા પણ વડી વરસાદની મોસમ હોય એટલે ભજીયા પહેલા યાદ આવે તો આજે રૂટીન મેગીમાંથી એક નવી ડીશ મેગીના ભજીયા બનાવ્યા બધાને ખૂબજ ભાવ્યા. Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
ચોમાસા માં ભજિયમાં અલગ ટ્રાય કરવો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરી શકાય. Chintal Kashiwala Shah -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3એકદમ સરળ અને ટેસ્ટી વાનગી છે તેમજ ઓછી સમગ્રી માં બની જાય છે.Saloni Chauhan
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી એ એક એવું નામ છે જે યુથ માં બહુ ફેમસ છે..હવે તો મમ્મી ઓ પણ મેગી તરફ વડી છે..ઝટપટ બાઈટિંગ કરવું હોય તો એક ઓપ્શન મેગી..તો, આજે હું મેગી ના ભજીયા બનાવીશ..ટેસ્ટી અને કઈક જુદા.. Sangita Vyas -
-
-
-
-
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
મકાઈ ભજીયા(Corn Bhajiya Recipe in Gujarati)
#MW3#bhajiyaખુબજ યુનિક અને ટેસ્ટી વાનગી છે.એક વાર ચોક્કસ બનાવીને જોજો દિલ ખુશ થઈ જશે.Saloni Chauhan
-
મેગી ડોનટસ (Maggi Doughnuts Recipe In Gujarati)
બાળકોને મેગી બહુ જ પસંદ હોય છે અને તે જલ્દી જલ્દી બની જાય છે તેથી થોડી ભૂખ માટે બેસ્ટ છે.મે તેમાં વેજીટેબલ નાખી ડોન્ટ બનાવ્યા.#MaggiMagicInMinutes#Collab Rajni Sanghavi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16279508
ટિપ્પણીઓ