મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 2 પેકેટ15 રૂપિયા વાળા મેગી નાં
  2. 1/2 કપખમણેલું ગાજર
  3. 1/2 કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  4. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  5. 1/2 કપકોથમીર
  6. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  7. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  8. 2 ટેબલ સ્પૂનચણા નો લોટ
  9. 1/2 ટી સ્પૂનમીઠું
  10. તળવા માટે તેલ
  11. 1 કપપાણી મેગી બાફવા
  12. 1/2 કપપાણી કોર્ન ફ્લોર, ચણા નાં લોટ માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેન માં મેગી ને બાફી લેવી 80 ટકા જેટલી

  2. 2

    પછી મેગી બફાઈ જાય એટલે ચારણી માં કાઢી લેવી અને ઠંડી થવા દેવી.

  3. 3

    પછી એક બાઉલ માં ગાજર,કેપ્સીકમ, ડુંગળી,ચાટ,મસાલો,કોથમીર અને મેગી મિક્સ કરી લેવી.

  4. 4

    પછી એમાં મેગી નો મસાલો પણ ઉમેરી ને મિક્સ કરી ગોળ બોલ્સ બનાવી લેવા.

  5. 5

    પછી એક બાઉલ માં કોર્ન ફ્લોર અને ચણા નો લોટ,મીઠું ઉમેરી ને પાણી ઉમેરી મિક્સ કરીને બોલ્સ ડીપ થાય એ
    રીતે બેટર બનાવી લેવું.

  6. 6

    પછી એ બેટર માં તૈયાર કરેલા બોલ્સ ડીપ કરી ને સૂકી મેગી માં રગદોળી લેવા.

  7. 7

    પછી ગેસ ચાલુ કરી કડાઈ માં તેલ મૂકી મેગી ભજીયા ધીમી આંચ પર તળી લેવા

  8. 8

    બધા મેગી ભજીયા આ રીતે તળી લેવા. પછી ગેસ બંધ કરી દેવો.

  9. 9

    તૈયાર છે મેગી ભજીયા.ડીશ માં સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes