મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week -9

મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

#EB
Week -9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ તૈયાર મેગી(બાફેલી)
  2. 1 બાઉલ જીણી સમારેલી ડુંગળી
  3. 1 ચમચીસોયા સોસ
  4. 1 ચમચીચીલી સોસ
  5. 1/2 બાઉલ ચણાનો લોટ
  6. ૧ ચમચીઝીણા સમારેલા લીલા મરચા
  7. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  8. 1 ચમચીમેગી મસાલો
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મેગીને પાણીમાં બાફી લઇ ને કોરી પાડી દેવી

  2. 2

    પછી બાફેલી મેગી માં જીણી સમારેલી ડુંગળી લીલા મરચાં મીઠું સોયા સોસ ચીલી સોસ આદુ-લસણની પેસ્ટ અને ચણાનો લોટ મિક્સ કરી ખીરું તૈયાર કરી લેવું

  3. 3

    તેલ ગરમ કરવા મુકો અને ખીરામાંથી મેગીના ભજીયા ઉતારી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

  4. 4

    ટામેટો સોસ સાથે ડુંગળી અને મરચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes