રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બાફી લો તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી એક બાઉલમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું લીમડો ટામેટું, બારીક સમારેલું, તજ લવિંગ મરચાં આદું નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં હળદર મીઠું નાખો પછી દાળ નાખી તેમાં લીંબુનો રસ અને ગોળ નાખી બરાબર ઉકાળી લો અને ઉપર થી કોથમીર નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ
Similar Recipes
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
ગુજરાતી દાળ ટેસ્ટી લાગે અને તે પણ ગોળ આંબલી ની દાળ તો બધા માં જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#AM1#Week1દાળ એ ગુજરાતી ઓ ના દરેક ઘર માં બનતી રોજિંદી વાનગી છે પણ તેમાં વિવિધતા છે મગ,તુવેર , અડદ વગેરે ને જુદી જુદી રીતે બનાવી શકાય છે દાળ ને ભાત સાથે સર્વ કરવા માં આવે છે દાળ એ પ્રોટીન નો ખજાનો છે હેલધી અને ટેસ્ટી ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookoadindia#cookpadgujarati ગુજરાતી ના ઘરે ડેઇલી રૂટિનમાં સવારે દાળ ભાત બને જ છે. ગુજરાતી દાળ તુવેર દાળ માંથી બને છે, અને તેમાં ગળપણ હોય એટલે ભાત સાથે મસ્ત લાગે છે અને વધે તો પણ ઉપયોગ કરી ને દાળઢોકળી બનાઈએ, કેમ ખરું ને? सोनल जयेश सुथार -
દાળ(dal recipe in gujarati)
#સુપરશેફ4પપ્પુ એટલે દાળ આંધ્રપ્રદેશમાં પપ્પુને દાળ કહેવામાં આવે છે મેં દાળ અને દૂધીથી પપ્પુ દાળ બનાવી છે પપ્પુ એટલે આંધ્રપ્રદેશની ડીશ છે. જે ભાતની સાથે ખાવામાં આવે છે. આમાં ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર નો ઉપયોગ કરવામાં નથી આવતો અને ખાવામાં એક દમ અલગ જ લાગે છે.આમાં વઘારમાં અડદની દાળ અને મેથીના દાણા નાખવાથી સ્વાદ અલગ આવે છે અને સાંભરનો મસાલો નાખવાથી પણ સ્વાદ અલગ લાગે છે. Pinky Jain -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati #cookpadindia#dalrecipe Khyati Trivedi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#ફ્રુડ ફેસ્ટિવ રેસિપી ચેલેન્જ#ગુજરાતી દાળઅમારે દાળ એટલી સરસ બને કે વાટકા ભરી ને પીવાનું મન થાય.... ને મારા કરતાં મારી દીકરી ના હાથ ની દાળ superb બને છે તો આજે શેર કરું છું....... Pina Mandaliya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી. Sonal Modha -
-
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280659
ટિપ્પણીઓ