ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Shilpa Chheda
Shilpa Chheda @cook_3694

ગુજરાતી દાળ
#AM1

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

ગુજરાતી દાળ
#AM1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપતુવેર દાળ
  2. 2 1/2 કપપાણી
  3. 2ટામેટા ની પ્યુરી
  4. 1 સ્પૂનસમારેલી કોથમીર
  5. 1લીંબુ
  6. 2 સ્પૂનઓઇલ
  7. મીઠો લીમડો
  8. 1મરચું
  9. સ્વાદનુસાર મીઠું
  10. 1 સ્પૂનરાઈ જીરું
  11. 1/2 સ્પૂન હિંગ
  12. 1/2 સ્પૂન હળદર
  13. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  14. 1 સ્પૂનગોળ
  15. 1 ટુકડોતજ લવિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તુવેર દાળ લો અને પાણી થી વોશ કરી કૂકર માં માપ મુજબ પાણી એડ કરવું 4 સીટી વગાડવી.

  2. 2

    ત્યારબાદ બાફેલી દાળ ને ક્રશ કરી લેવી અને વઘાર રેડી કરવો.

  3. 3

    હવે તેલ આવે એટલે રાઈ, જીરું અને હિંગ એડ કરવું પછી મીઠો લીમડો અને લીલો મરચું એડ કરવું ત્યારબાદ ટામેટા ની ગ્રેવી એડ કરવી.

  4. 4

    હવે તેમાં હલ્દી, મરચું પાઉડર અને મીઠું એડ કરવું.

  5. 5

    ત્યારબાદ ગોળ એડ કરી દાળ એડ કરવી અને લીંબુ નો રસ એડ કરવો પછી દાળ ને ઉકળવા દેવી.

  6. 6

    દાળ ઉકળી જાય એટલે કોથમીર એડ કરવી તો તૈયાર છે સ્વાદિષ્ટ ગુજરાતી દાળ. દાળ ને રાઈસ સાથે ગરમ સર્વ કરવું. (જમવા માં પણ સાથે દાળ નો સ્વાદ બહુ સરસ આવે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
પર
Eat healthy,Stay healthy
વધુ વાંચો

Similar Recipes