ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ ને 1/2 કલાક પલાળી કૂકર માં ત્રણ સીટી વગાડી બાફી લો.
- 2
દાળ બફાઈ જાય પછી તેમાં હળદર,મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર,મીઠું,ખાંડ અથવા ગોળ,નાખી બ્લેન્ડર મારી ઉકળવા મૂકી દો ધીમા તાપે. વઘાર નો બધો મસાલો તૈયાર કરી લો.
- 3
એક કઢાઈ માં તેલ ઘી મૂકી મેથી દાણા, રાઈ જીરું લીમડો,હિંગ તજ પતા,લાલ સુકા મરચા,લીલા મરચા,લવિંગ,તજ, બદિયા નાખી ધમધમે એવો વઘાર કરી લીંબુ નો રસ,શીંગદાણા કોથમીર નાખી ઉકળે પછી ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaઆપણા દરેક ગુજરાતી ના ઘર માં બપોરે ફુલ જમણ હોય એટલે કે દાળ,ભાત,શાક રોટલી.નાનું બાળક જ્યારે માતા નું દૂધ પીવા નું છોડે એટલે ધીમે ધીમે માતા એના સખત ખોરાક તરફ વાળે.શરૂઆત દાળ ના પાણી થી અને પછી દાળ ભાત થી માટે દાળ એ આપણો પાયા નો ખોરાક છે.વડી દાળ માંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. મારા મમ્મી ખૂબ જ સરસ દાળ બનાવે છે એમનું કહેવું છે કે જમવા માં જો દાળ સારી હોય તો જ જમવાની મઝા આવે.એમની એક special ટ્રિક છે દાળ માટે ,તેઓ દાળ માં હમેશા સૂકી મેથી ને સેકે ની તેનો ભૂકો કરી ઉમેરતા અને દાળ ને 20 થી 30 મિનિટ ઉકળતા.એમનું કહેવું છે કે દાળ ધીમા ગેસ પર ઉકળે તો તેમાં મસાલા ઓ સારી રીતે સુગંધ આપે. Bansi Chotaliya Chavda -
ખાટી-મીઠી શીંગદાણા વાળી ગુજરાતી દાળ (Khati Mithi Shingdana Gujarati Dal Recipe In Gujarati)
#AM1હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો....આજે એપ્રિલ મહિનાની ચેલેન્જ માટે આપણી જે રૂટિનમાં ગુજરાતી ઘરોમાં ખાટી મીઠી છે દાણા વાળી દાળ બને છે એ દાળ ની રેસીપી અહીંયા પોસ્ટ કરી છે. એકદમ સરળ છે અને ફટાફટ બની જતી દાળ છે. મારા ઘરમાં રૂટિનમાં આ જ પ્રકારની દાળ કાયમ બને છે. તમે સૌ પણ આ જ પ્રકારે બનાવજો તો જરૂરથી તમને ભાવશે જ..... Dhruti Ankur Naik -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#વેસ્ટગુજરાતી દાળ એ ખટાશ, મીઠાશ, ગળપણ વાળી હોય છે, ગુજરાતી લોકો તૂવેરની દાળ નો ઉપયોગ કરે છે, રોજબરોજનની ગુજરાતી દાળ એક સંપૂર્ણ ખોરાક કહી શકાય, આ વાનગી ભાત સાથે રોટલી સાથે પણ સરસ લાગે છે Nidhi Desai -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
વરા ની ખાટી મીઠી દાળ (Vara Khati Mithi Dal Recipe In Gujarati)
#DR#CJM# દાળ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપરંપરાગત રીતે આપણે ભોજનમાં દાળ ભાત શાક રોટલી નો ઉપયોગ કરીએ છીએ દાળ એ આપણા જીવન સાથે સંકળાયેલ અભિન્ન ઘટક છે દાળમાંથી દાળ લસુની તુવેરની દાળ મોગર દાળ ચણાની દાળ પંચકુટી દાળ વરા ની દાળ આમ આપણે જુદા જુદા પ્રકારની દાળ બનાવીએ છીએ મેં આજે ખૂબ જ સ્વાદિષ્ટ ખાટી મીઠી વરાની દાળ બનાવી છે Ramaben Joshi -
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ગુજરાતી દાળ ખાટી મીઠી તુવેર દાળ વિટામિન અને પ્રોટીન થી ભરપુર. બનાવવામાં સરળ. ખાટો મીઠો સ્વાદ અને ટામેટા અને મસાલા થી દાળ નો સ્વાદ બે ઘણો વધી જાય છે. આ દાળ દરેક ગુજરાતીઓ ના ઘરે લંચ માં બનતી જ હોય છે. રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
ખાટી - મીઠી દાળ અને ભાત(mithi dal recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાતઆમ તો દાળ અને ભાત રોજ લગભગ દરેક ના ધરે બનતા જ હોય ત્યારે રોજ બનતી દાળ માં નવીનતા હોય તે જરૂરી છે જેથી ઘર ના સભ્યો ને ભાવે. તો આજ ની મારી વાનગી છે લગ્ન પ્રસંગે જમણ માં બનતી ખાટી - મીઠી ગુજરાતી દાળ ની જે સૌ કોઈ ને પસંદ પડશે. Rupal Gandhi -
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DR#dalrecipe Parul Patel -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગુજરાતી દાળ(Gujrati dal recipe in Gujarati)
તુવેર દાળ, પ્રોટીન અને ફાઈબર થી સમૃદ્ધ છે.તેમાં આદું,મરચાં અને શીંગદાણા ઉમેરવાંથી મજેદાર બને છે.આ દાળ ની મજા તો ગરમાગરમ રોટી અને ભાત સાથે માણવાં ની મજા પડશે. Bina Mithani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#ફ્રુડ ફેસ્ટિવ રેસિપી ચેલેન્જ#ગુજરાતી દાળઅમારે દાળ એટલી સરસ બને કે વાટકા ભરી ને પીવાનું મન થાય.... ને મારા કરતાં મારી દીકરી ના હાથ ની દાળ superb બને છે તો આજે શેર કરું છું....... Pina Mandaliya -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
-
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806908
ટિપ્પણીઓ