શેર કરો

ઘટકો

20 મિનિટ
6 વ્યકિત
  1. 500ml ફૂલ ફેટ દુધ
  2. 2 કપકોકોનટ મિલ્ક
  3. 1 કપcondensed milk
  4. 1 કપતાજા નારિયળની મલાઈ
  5. 2 કપતાજા નારિયેળનું પાણી
  6. અડધો કપ ઝીણી સમારેલી તાજા નારિયેળ ની મલાઈ
  7. અડધી ચમચી ઈલાયચી પાવડર
  8. 1 ચમચીઘી
  9. દસથી બાર કાજુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ફૂલ ફેટ દૂધ લઈને તેને દસથી બાર મિનિટ માટે ઉકાળો વચ્ચે સતત હલાવતા રહેવું હવે તેમાં condensed milk અને ઈલાયચી પાવડર ઉમેરીને બીજો ચારથી પાંચ મિનિટ માટે ઉકાળી લેવું. હવે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દેવું.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં કાજુ સાંતળી લેવા. નારિયેળના પાણીમાં નારિયેળ ની મલાઈ ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી તેની પ્યૂરી તૈયાર કરી લેવી.

  3. 3

    હવે કન્ડેન્સ મિલ્ક વાળા દૂધમાં નારિયેળના મલાઈ ની પ્યુરી, નારિયેળનું દૂધ ઉમેરી ને ફ્રીઝમાં ચારથી પાંચ કલાક માટે ઠંડુ કરવા મુકો.

  4. 4

    ટેન્ડર કોકોનટ પાયસમ એકદમ ઠંડી થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી તળેલા કાજુ ઉમેરીને ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes