ચીઝી પૌંઆ બોલ્સ (Cheesey Poha Balls recipe in Gujarati)

Harita Mendha @HaritaMendha1476
ચીઝી પૌંઆ બોલ્સ (Cheesey Poha Balls recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને સારી રીતે ધોઈ ને 3-4 મિનિટ સુધી પલાળી પાણી નિતારી લો. મકાઈ ના દાણા ને ક્રશ કરી થોડું પાણી નિતારી લો.
- 2
એક બાઉલમાં બાફેલા બટેટા ને મેશ કરી તેમાં પલાળેલા પૌંઆ ક્રશ કરેલી મકાઈ છીણેલું ચીઝ અને પનીર, કોથમીર આદુ મરચાં ની પેસ્ટ અને બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવો તેમાં ચીઝ ના ક્યુબ સ્ટફ કરી બોલ્સ બનાવી લો. કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર બોલ્સ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
ટોમેટો કેચઅપ માં મેયોનીસ મિક્સ કરી લો. તૈયાર બોલ્સ ને ડીપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
ચીઝી પાલખ પનીર મફીન્સ ( Cheesy Palak Paneer Muffins recipe in Gu
#RB12#LBમફીન્સ મોટા ભાગે સ્વીટ બનતા હોય છે. પણ બાળકો ને શાકભાજી અને પનીર તથા ચીઝ ઉમેરી ને સેવરી મફીન્સ બનાવી ને આપવા થી સરળતાથી હેલ્ધી અને ટેસ્ટી મફીન્સ આપી શકાય છે. Harita Mendha -
પૌંઆ કબાબ (Poha Kebab Recipe In Gujarati)
હંમેશા પૌંઆ માંથી પૌંઆ બટાકા નો જ નાસ્તો કેમ?? તો આજે મેં કંઈક અલગ અને ટેસ્ટી બનાવવા ની ટ્રાય કરી છે. આશા રાખું કે બધાને ટ્રાય કરવું ગમશે. Harita Mendha -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas -
ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
#GA4 #Week17અહીં મેં ચીઝ બોલ્સ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરજો અને બાળકો સાથે એન્જોય કરજો. Mumma's Kitchen -
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે.. Dhara Jani -
ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)
#LBઆ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે. Nidhi Desai -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
#RC1પીઝા એ સૌની મનપસંદ ઈટાલીયન ડીશ છે. મેં અહિયાં નો મેંદા નો યીસ્ટ બનાવી થોડું હેલ્ધી બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
-
રવા પૌંઆ ઈડલી (Rava Poha Idli Recipe In Gujarati)
#EBરવો તો દરેક ઘરમાં હોય છે પણ તેમાં થોડો ચોખાનો લોટ ઉમેરી ને ઈડલી બનાવવા માં આવે તો ખુબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. પણ ચોખા નો લોટ જ્યારે ઘરમાં ન હોય ત્યારે તેની બદલે પૌંઆ ને પીસી ને લેવા થી એવું જ રીઝલ્ટ મળે છે. તો આ રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
સ્પીનચ ચીઝ બોલ્સ (Spinach Cheese Balls Recipe in Gujarati)
નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને પ્રોટીન થી ભરપુર સ્પીનેચ અને ચીઝ બોલ્સ. પનીર અને ચીઝ બનેં માં પ્રોટીન ની માત્રા વધારે હોય છે જે આ ચીઝ બોલ્સ ને પોષ્ટીક બનાવે છે.સ્પીનેચ માં આયર્ન, ફોલીક એસીડ અને vit.C ભરપૂર છે જે આ સ્ટાટર ને પૌષ્ટીક બનાવે છે .આ સ્પીનેચ અને ચીઝ બોલ્સ પાર્ટી માં ઓલ ટાઈમ ફેવરીટ ડીશ છે.#RC4#Week4 Bina Samir Telivala -
વેજીટેબલ પૌંઆ (Vegetable Poha Recipe In Gujarati)
બધા ના ઘર માં બનતો ગરમ નાસ્તો.. અને ઝટપટ બનતો છે એટલે અચાનક મહેમાન આવી ગયા કે બહુ ભૂખ લાગી હોય તો ફટાફટ બની જાય છે..આજે હું આ પૌંઆ બનાવું છું તમે પણ જોઈ ને બનાવજો.. Sangita Vyas -
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ચટપટા પૌંઆ
#cookpadindia#Cookpadgujaratiચોપરા પૌઆ સવારે પૌંઆ ની ચપટી થઈ આવી.... બટાકા નહોતા તો એકલા પૌંઆ થઈ ચલાવી લીધુ Ketki Dave -
પિઝા મફીન્સ
પિઝા મફીન્સ ખૂબ ટેસ્ટી એન્ડ પિઝા નો બેસ્ટ અલ્ટરનેટ છે. તમે કિડ્સ પાર્ટી માં સર્વ કારી ને કિડ્સ ને ખૂબ ખુશ કરી શકો છો તેમજ કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કારી શકાય છે. અહીંયા મેં મેંદો યુઝ કરયો છે પણ ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકાય. લોટસ ઓફ વેજિસ યુઝ કરી ને કિડ્સ ને વજીસ ખવડવાવનો બેસ્ટ ઓપ્શનછે. Deepti Parekh -
પોટેટો પીઝા બાઇટ (potato pizza bite recipe in gujarati)
#મોમમારા દિકરા ને પીઝા બહુ ભાવે છે પણ દર વખત પીઝા બેસ પર બનાવા ને બદલે અલગ અલગ રીતે બનાવી આપુ છુ આજે મે એને પીઝા બટેટા નો ઉપયોગ કરી બનાવી આપ્યા એને એ ખૂબ પસંદ છે Ruta Majithiya -
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
#GA4#Week10Keyword: Cheese/ચીઝ પોહા ચીઝ બોલ્સ ઉપર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ચીઝી😋 લાગે છે.આ starter રેસિપી kids party અથવા kitty parties માટે યુનિક રેસિપી છે. આ બોલ્સ ને તમે અલગ અલગ ડીપ, સોસ, કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો. Kunti Naik -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
ગ્રીન વેજ ચીઝી બોલ્સ
#Testmebest#મિસ્ટ્રીબોક્સ#ગ્રીન વેજ ચીઝી બોલ્સ એક હેલ્થી અને સ્ટાર્ટર ની રેસિપી છે... જેમાં પાલક, ચીઝ અને છોલે ગ્રીન વટાણા બટાકા નાખી રેસિપી બનાવી છે જે કિટ્ટી પાર્ટી, બર્ડે પાર્ટી માં તમે બનાવી શકો અને બાળકો ને પણ પસંદ આવે આવી રેસિપી તયાર છે. 😋😋😋😋 Mayuri Vara Kamania -
નાડીયેર પૌંઆ
બટેટા પૌવા નું એક નવું રૂપ તાજુ કોપરૂ આ વાનગી ને એક નવો જ સ્વાદ આપે છે#રવાપોહા Vibha Desai -
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
ચીઝી મકાઈ બોલ(cheese makai ball Recipe in Gujarati)
ઘરમાં મકાઈ બાફેલી વધી હોય તો એવું કંઈક કરી દઈએ તો બાળકો ને મજા આવશે...... Khushbu mehta -
બેસન પનીર ચીલા
#ટિફિનબાળકો ને લંચ બોક્સ માં આપવા માટે ની હેલ્ધી વાનગી છે. જલ્દી થી તૈયાર પણ થઈ જાય છે. સ્વાદિષ્ટ પણ લાગે છે Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324271
ટિપ્પણીઓ (11)