ટેન્ડર કોકોનટ મિલ્કશેક (Tender Coconut Milkshake Recipe In Gujarati)

#KER
#choosetocook
#myfavouriterecipe
કેરેલામાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એ લોકો આવી નારીયલ માંથી અવનવી વાનગીઓ બનાવતા હોય છે લીલા નાળિયેર નું પાણી તમને એકલુ નાં ભાવે તો તમે તેમાં આ રીતે વેરીયશન કરી શકો છો આ ટેન્ડર કોકોનટ મિલ્ક ટેસ્ટમાં ખુબ જ મસ્ત લાગે છે અને હેલ્ધી છે
ટેન્ડર કોકોનટ મિલ્કશેક (Tender Coconut Milkshake Recipe In Gujarati)
#KER
#choosetocook
#myfavouriterecipe
કેરેલામાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એ લોકો આવી નારીયલ માંથી અવનવી વાનગીઓ બનાવતા હોય છે લીલા નાળિયેર નું પાણી તમને એકલુ નાં ભાવે તો તમે તેમાં આ રીતે વેરીયશન કરી શકો છો આ ટેન્ડર કોકોનટ મિલ્ક ટેસ્ટમાં ખુબ જ મસ્ત લાગે છે અને હેલ્ધી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બદામને ત્રણથી ચાર કલાક પલાળી દેવી અને નાળિયેરને ખોલી તેની મલાઈ કાઢી લો
- 2
હવે મિક્સરના એક બાઉલમાં લીલા નાળિયેરને કાઢેલી મલાઈ એટલે કે લીલું નાળિયેર પછી તેમાં સાકરનો ભૂકો ઇલાયચી પાઉડર ઉમેરો
- 3
તેમાં નારિયેળનું પાણી આઈસ ના ટુકડા દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી તેને બ્લેન્ડ કરી લો પછી તેને ગ્લાસ અથવા કોકોનટ માં સર્વ કરો અને ઉપરથી ડ્રાયફ્રુટની કતરણથી ગાર્નિશિંગ કરો તૈયાર છે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
ટેન્ડર કોકોનટ પાયસમ (Tender Coconut Payasam Recipe in Gujarati)
#KER#ChooseToCookપાયસમ એ કેરલા ની ટ્રેડિશનલ વાનગી છે. મને ટેન્ડર કોકોનટ ખૂબ જ પસંદ છે એટલે મેં આ બનાવવા ની ટ્રાય કરી અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR#Cookoadguj#cookpadindia#icecreamrecipeNatural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે. Mitixa Modi -
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookઆજે શરદ પૂનમ છે એટલે દૂધ પૌઆ બનાવવા must.બનાવીને રાત્રે શીતળ પૂનમ ની ચાંદની માં થોડી વાર રાખી મુકવા જેથી ચંદ્ર નો પ્રકાશ પડે,..પછી ભગવાન ને ધરાવવાના હોય..એનાથી શરીરમાં રહેલી ગરમી અને પિત્ત નો નાશ થાય.મમ્મી ના ઘરે તો પાડોશી સાથે ભેગા મળી બનાવીએ અને રાત્રે બધા અગાશીમાં બેસી દૂધપૌંઆ,બટાકા વડા ની મોજ માણતા .એવા એ દિવસો ને યાદ કરી ને મમ્મી સ્ટાઇલ દૂધ પૌઆ બનાવ્યા છે અને ૧૦૦% મસ્ત જ બન્યા હશે . Sangita Vyas -
કોકોનટ કુલર (Coconut Cooler Recipe In Gujarati)
આ કોકોનેટ કુલર @Disha_11 મેમ ની રેસિપી જોઈને બનાવ્યું, ખુબ જ સરસ બન્યું છે. Shree Lakhani -
કોકોનટ કૂલર (Coconut Cooler Recipe in Gujarati)
આ કૂલર મેં @cook_17653029 ની રેસીપી જોઈ ને બનાવ્યું છે. ખૂબ જ સરસ બન્યું છે. Disha Prashant Chavda -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
કોકોનટ પુડિંગ (Coconut Pudding Recipe In Gujarati)
કોકોનટ અને પાઈનેપલ નુ કોમ્બીનેશન ટેસ્ટી લાગે છે.સાઉથ મા ડેજૅટ મા આ ફેમસ છે.#GA4#Week14#coconutmilk Bindi Shah -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe In Gujarati)
#CDY#cookpadindia#cookpadgujratiઆપણે બાળકો ને ભાવતી જાત- જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ.અને બાળકો હોંશે - હોંશે ભાવતી વાનગી ખાતા પણ હોય છે. પરંતુ મિલ્ક નાના બાળકોને ભાવતું હોતું નથી. આપણે અલગ પ્રકારથી મિલ્ક રેસિપી બનાવશુ તો બાળકો ચોક્કસ ટ્રાય કરશે. મિલ્કથી બાળકો ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ માટે મે મિલ્ક માં ચોકલેટ ફ્લેવરમા ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો છે. જે બાળકો ને ખુબ જ પસન્દ આવશે. Jigna Shukla -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
ફ્રેશ સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું.મને દરરોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ તો હું મિલ્ક શેક બનાવી તેમાં એક scoop ice cream નાખી દઉં. Sonal Modha -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
ટેન્ડર કોકોનટ પાયસમ (Tender coconut Payasam Recipe in Gujarati) (Jain)
#RB12#WEEK12#PAYASAM#TENDER_COCONUT#SWEET#COLD#DESERT#Summer_special#SOUTH_IDIAN#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કોકોનટ કૂલર.(Coconut Cooler Recipe in Gujarati.)
#CRPost 1 "Happy World Coconut Day." 2. સપ્ટેમ્બર ના રોજ વર્લ્ડ કોકોનટ ડે તરીકે મનાવવામાં આવે છે.કોકોનટ માં ફાઈબર,પોટેશિયમ,કેલ્શિયમ,વિટામિન અને ખનીજ તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ રેસીપી મે Disha Ramani Chavda Ma'am ની રેસીપી થી પ્રેરાઇને બનાવી છે. Bhavna Desai -
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
કાજુ મિલ્કશેક(Kaju Milkshake Recipe in Gujarati)
#GA4#week5રોસ્ટેડ કેશ્યુ નટ મિલ્કશેક ખૂબજ ક્વિક અને ટેસ્ટી મિલ્કશેક છે અને રોસ્ટેડ કાજુ ના કારણે ટેસ્ટ માં ટવિસ્ટ આવે છે. આ મિલ્કશેક આપણે જો ચોકલેટ ટેસ્ટ માં બનાવવો હોય તો ચોકલેટ સોસ તેમજ કોકો પાઉડર એડ કરી શકાય. Pinky Jesani -
-
-
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
ટેન્ડર કોકોનટ કૂલર
#CR#coconut#cooler#mocktail#cookpadindia#cookpadgujaratiવર્લ્ડ કોકોનટ ડે દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ નાળિયેરના મહત્વ અને ફાયદાઓ વિશે પ્રકાશિત કરવા અને જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.પ્રથમ વિશ્વ નાળિયેર દિવસ 2 સપ્ટેમ્બર 2009 ના રોજ એશિયન અને પેસિફિક કોકોનટ કોમ્યુનિટી (APCC) દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તારીખ 2 સપ્ટેમ્બર એટલા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે APCC ની સ્થાપના થઇ હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે નાળિયેરનું ઉત્પાદન કરતા એશિયન-પેસિફિક રાજ્યોની દેખરેખ રાખે છે અને સુવિધા આપે છે.નાળિયેરના ઘણા ફાયદા છે અને તે એક બહુમુખી ફળ છે. તે ખાદ્ય છે, અને તેનું તેલ ત્વચા પર પણ લગાવી શકાય છે. તેમાં વિવિધ એન્ટિફંગલ, એન્ટિવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડેન્ટ તત્વો છે. ટેન્ડર કોકોનટ પોટેશિયમથી સમૃદ્ધ છે અને તેથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવા માટે ડાઇયુરેટિક પદાર્થ તરીકે કામ કરે છે અને કિડની માં પથરી થતાં પણ અટકાવે છે.તો પ્રસ્તુત છે ઉનાળા ની ગરમી માં રાહત આપતું કૂલ એન્ડ રિફ્રેશિંગ ટેન્ડર કોકોનટ કૂલર જે નાળિયેર, લીંબુ અને ફુદીના ના ગુણો ની થી ભરપૂર છે. આમાં મેં સિંધવ મીઠાં નો ઉપયોગ કર્યો હોવાથી ઉપવાસ માં પણ પી શકાય છે. સાથે તુકમરિયાં અને નાળિયેર ની કુમળી મલાઈ ના ટુકડાં ઉમેર્યા છે જે મોઢાં માં આવવાથી પીવાની ખૂબ જ મજા પડે છે. Vaibhavi Boghawala -
હોમમેડ કોકોનટ મિલ્ક (Homemade Coconut Milk Recipe In Gujarati)
માર્કેટમાં તો મળે જ છે તૈયાર કોકોનટ મિલ્ક અને કોકોનટ પાઉડર પણ મને ઘરે બનાવેલો કોકોનટ મિલ્ક, સાઉથ ઈન્ડીરન અને થાઈ ડીશ માં વધારે પસંદ છે. આની અંદર પોટેશિયમ ની માત્રા વધારે છે, જે બલ્ડ પ્રેશર વાળા માટે બહુ સારું છે.મોઢા ના અલ્સર ને ક્યોર કરે છે.કોકોનટ મિલ્ક 4 દિવસ ફીઝ માં સારું રહે છે.#cr Bina Samir Telivala -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પનીર કોકોનટ પેંડા (Paneer Coconut Peda Recipe In Gujarati)
#RC2#whiterecipe#week2અહીં મે પનીર અને કોકોનટ પાઉડર નો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે. પેંડા માં પનીર એડ કરવાથી બાળકો માટે હેલ્ધી સ્વીટ બની જાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. Parul Patel -
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CRખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં થી....નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. મને એની પ્રેરણા મારી મમ્મી થી મળી છે Santosh Vyas -
-
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
-
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
સ્ટ્રોબેરી એન્ડ ગ્રેપસ મિલ્ક શેક (Strawberry Grapes Milkshake Recipe In Gujarati)
અમને લોકો ને દરરોજ કોઈપણ ફ્લેવર્ નું મિલ્ક શેક બનાવી અને પીવાની આદત છે. તો હું દરરોજ કોઈપણ ફ્રુટ હોય એનું મિલ્ક શેક કે smoothie બનાવુ. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (3)