શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ સોજી
  2. ૧૫૦ ગ્રામખાંડ
  3. ૧/૨ કપઘી
  4. ૧,૧/૨ કપ પાણી
  5. ૧/૪ ટીસ્પૂનઈલાયચી પાઉડર
  6. ૨ ટેબલસ્પૂનચોપ્ડ બદામ,કાજુ, પીસ્તા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં ઘી નાખી ગરમ કરો.તેમાં રવો એડ કરો.ગેસની મિડીયમ ‌ફલેમ પર શેકો.જયારે સરસ ફલેવર આવે અને ઘી છુટું પડે એટલે તેમાં ગરમ પાણી નાખી સતત હલાવતા રહો.બધું જ પાણી એબસોર્બ થઈ જાય એટલે તેમાં ખાંડ એડ કરો.ફરીથી થીક થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.હવે તેમાં ઈલાયચી પાઉડર, ડ્રાય ફ્રુટસ એડ કરી મીકસ કરો.હવે શીરો પાન છોડવા લાગે, ફરીથી ઘી છુટું પડે એટલે ગેસ ઓફ કરી દેવો.તૈયાર છે રવાનો શીરો!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes