રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં બેસણ લો તેમાં પાણી નાખી મિક્ષ કરી ખીરું બનાવો
- 2
હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને શીંગદાણા નો ભુક્કો નાખી બરાબર હલાવી લો
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમા રાઈ નાખી તતડે એટલે તેમાં આદું મરચા ની પેસ્ટ નાખી હલાવી ધાણા નાખી મિક્ષ કરો હવે તેમાં બનાવેલું ખીરું રેડી દો ઉપર તલ ભભરાવી દો થીક થાય ત્યાં સુધી થવા દો હવે એક ગ્રીસ કરેલી થાડી મા પાથરી 5-7 મિનિટ સ્ટીમ કરી લો
- 4
હવે ઠંડું થાય એટલે તેના પીસ કરી લો હવે પેન માં તેલ ગરમ કરી તેને શેલો ફાઈ કરી લો હવે સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર ધાણા મુકી ટામેટા સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#cooksnepchallenge#લોટમહારાષ્ટ્ર નું ફેમસ ફરસાણ..ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.. Sangita Vyas -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
-
કોથંબીર વડી
#TT2ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફેમસ સ્નેક્સ કોથંબીર વડી વરસાદી માહોલ માં ખાવાની ખૂબ જ મઝા આવે!!! Ranjan Kacha -
-
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી..ગુજરાતી માં ઢોકળા એમ આ એમની વડી..મે પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી સારી,ક્રિસ્પી અને ટેસ્ટી બની છે . Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
કોથમીર વડી મહારાષ્ટ્રીયન ફેમસ (Kothmir Vadi Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel -
-
-
-
-
-
-
-
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16301486
ટિપ્પણીઓ