ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. સામગ્રી ------1 વાટકી ઓટ્સ
  2. 11/2 વાડકીબેસણ
  3. 1નાનું ટામેટું
  4. 1નાનું કેપ્સીકમ
  5. 1નાની ડુંગળી
  6. 1/2ગાજર
  7. 2લીલા મરચા
  8. 1/2 ચમચીહળદર
  9. 3 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીપીસેલું જીરું
  11. 1/2લીબું નો રસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ધાણા
  14. જરૂર મુજબ પાણી
  15. સર્વ કરવા માટે ---------
  16. ટામેટા સોસ, આથેલા મરચા, ગાજર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક વાસણમાં ઓટ્સ લો 1 વાટકી 1 વાટકી પાણી નાખી 15 મિનિટ સુધી રહેવા દો હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સીકમ, ડુંગળી, ટામેટું, ગાજર અને લીલા મરચા નાખી દો

  2. 2

    હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખો પછી તેમા હળદર, લાલ મરચું, પીસેલું જીરું નાખી દો હવે તેમાં બેસણી નાખો જરૂર મુજબ પાણી નાખી બરાબર હલાવી ખીરું તૈયાર કરી લો

  3. 3

    હવે તેમાં લીબું નો રસ અને ધાણા નાખી બરાબર હલાવી લો હવે તવા ને ગરમ કરી તેના પર ચીલા ઉતારી લો

  4. 4

    હવે સર્વિગ પ્લેટ માં લો ટામેટા સોસ અને આથેલા મરચા, ગાજર સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes