ઢોકળી નુ શાક (Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા નમન અને પાણી નાખી ને જાડુ ખીરૂ તૈયાર કરી ને એકથાળી મા તેલ લગાવી ને ખીરૂ નાખી ને સ્ટિમ કરવા મુકો સ્ટિમ થઇ ગયા બાદ તેના ચાકુ વડે કટકા કરી નાખો
- 2
ત્યારબાદ તેલ ગરમ કરી ને તેમા જીરુ નાખી ને ડુંગળી અને ટામેટાં નાખી ને સાંતરી લેવા ત્યારબાદ તેમા પેસ્ટ નાખી ને બધા મસાલા ઉમેરી દેવા અને બરાબર ચડવા દેવુ
- 3
બરાબર ચડી જાય પછી 2 ગ્લાસ પાણી નાખી ને બરાબર ઉકળવા દેવુ
- 4
ત્યારબાદ ઉકળી જાય પછી તેમા ઢોકળી ઉમેરી દેવી અને 5 7 મીનીટ ચડવા દેવી
- 5
તેમા ગરમ મસાલો અને ધાણા ભાજી નાખી ને સર્વ કરવુ તો તૈયાર છે ઢોકળી નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#SVC#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16309206
ટિપ્પણીઓ (2)