ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં તેલ ગરમ મૂકો, તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરું નાખો, પછી તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરો, પાણી નાંખ્યા બાદ તેમાં લાલ મરચું, મીઠું નાખી પાણીને 2-3 મિનિટ સુધી ઊકળવા દેવું.
- 2
ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરવો અને વેલણની મદદથી એક જ સરખું હલાવતાં જવું જેથી તેમાં ગાંઠા ન રહે ત્યારબાદ તે મિશ્રણ ને થાળીમાં એકસરખું પાથરી દેવાનું, પછી તે ઠંડી થઈ જાય એટલે તેમાં ચપ્પુની મદદથી આકા પાડીને ચોરસ પીસ કરી લેવાના.
- 3
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મૂકો, તેલ થાય એટલે લસણ ની પેસ્ટ સાંતળવી તે થાય એટલે કાંદા-ટામેટાં ની ગ્રેવી નો વઘાર કરવો, ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો, હળદર ઉમેરી તેને ઉકળવા દો ત્યારબાદ તેમાં દહીં એડ કરો ફરી પાછુ બે મિનિટ ઉકાળી અને હલાવી લો.
- 4
ત્યારબાદ જે ઢોકળીને પીસ કરેલા છે તેને ગ્રેવી માં એડ કરી દો ને ચાર - પાંચ મિનિટ સુધી ઉકળવા દેવું જેથી ઢોકળી માં બધી ગ્રેવી અને બધો મસાલો સરસ રીતે ચડી જાય હવે સબ્જીને કોથમીરથી ગાર્નિશિંગ કરી ગરમ સર્વ કરો.
- 5
તો હવે તૈયાર છે આપણું કાઠિયાવાડી ઢોકળી નું શાક.
Similar Recipes
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
કાઠીયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1પીળી રેસીપી daksha a Vaghela -
વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Nita Dave -
-
-
-
-
-
ઢાબા સ્ટાઈલ લસણ ઢોકળી નું શાક (Dhaba Style Lasan Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1#Yellow આ શાક ખુબજ ચટાકેદાર અને બધાને ભાવે એવું બને છે અને જોતા જ મોમાં પાણી આવી જાય એવું ટેસ્ટી બને છે. Varsha Dave -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક ખુબજ ટેસ્ટી અને નાવીન્ય સભર બને છે.અને એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. varsha dave -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળી નું શાક રાજકોટ શહેરની વાનગી છે. Anupa Prajapati -
-
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratગુજરાતી થાળી માં શાક નું આગવું મહત્વ હોય છે. જમવા માં દરરોજ અલગ અલગ શાક સાથે રોટલી પરોઠા એ આપણા રોજિંદા જીવન નો એક ભાગ જ છે.ગવાર ઢોકળી નું શાક દરેક ના ઘર માં બનતું જ હોય છે.મારા મમ્મી પાસે થી શિખેલ એવું ગવાર ઢોકળી નું શાક બનાવ્યું છે.નાની નાની ગોળ ગોળ ઢોકળી બનાવતા મારા mummy એ જ મને શીખવાડેલું.ખૂબ જ ટેસ્ટી અને રૂટિન માં બનાવી શકાય એવું આ શાક. Bansi Chotaliya Chavda -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ