ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન મા સ્વાદ મુજબ મીઠું, 1ટી સ્પૂન લાલ મરચુ પાઉડર અને ધાણાજીરુ,1/4ટી સ્પૂન હળદર,1/2 ટી સ્પૂન લસણ ની પેસ્ટ ઉમેરી જરુર મુજબ પાણી નાખી મીડિયમ બેટર બનાવો. ડીશ ને તેલ થી ગ્રીસ કરી બેટર પોર કરી સ્ટીમ કરી ઢોકળી બનાવી લો.
- 2
કઢાઈ મા તેલ મૂકી તેલ ગરમ થાય એટલે મેથી,રાઈ, જીરુ,લીમડો અને હીંગ એડ કરી ગુવાર નાખી સાંતળો.મીઠું અને હળદર એડ કરી મિક્સ કરો.જરુર મુજબ પાણી ઉમેરી ઢાંકી ને ગુવાર ચઢવા દો.
- 3
ગુવાર ચઢી જાય એટલે તેમા બધા મસાલા,લસણ અને ઢોકળી એડ કરી મિક્સ કરો જરુર પડે તો થોડુ પાણી ઉમેરી શાક ને થોડી વાર કુક કરો જેથી બધા મસાલા શાક મા પ્રોપર મિક્સ થઈ જાય.
- 4
સર્વિગ બાઉલ મા લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#dinner#deshi Keshma Raichura -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ગુવાર ઢોકળી નું શાક (Instant Guvar Dhokli Shak Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#Priti#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB અમારા ઘરમાં બધાને ગુવાર ની સાથે બટાકા ની જોડી જ વધારે પસંદ છે. Bhavini Kotak -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16180742
ટિપ્પણીઓ (9)