ટિંડોળાં બટાકા નો સંભારો (Tindora Bataka Sambharo Recipe In Gujarati)

Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011

#AP

ટિંડોળાં બટાકા નો સંભારો (Tindora Bataka Sambharo Recipe In Gujarati)

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામટિંડોળાં
  2. 1 નંગબટાકા
  3. 1 નંગલીલું મરચું
  4. 1 ચમચી હળદર
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચી રાઈ
  7. 2 ચમચી બેસન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટિંડોળાં ધોઈ ચિપ્સ કાપી લો.બટાકા ની પણ ચિપ્સ કાપી લેવી.

  2. 2

    તેલ ગરમ મૂકી તેમાં રાઈ લીલું મરચું નાખી ટિંડોળાં બટાકા ઉમેરવા.

  3. 3

    મીઠું હળદર નાખી ચડવા દેવું.

  4. 4

    1 ચમચી બેસન નાખી કુક કરવું.2 ચમચી પાણી ઉમેરી બરાબર કુક કરવું.તૈયાર છે મસ્ત સંભારો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011
પર

ટિપ્પણીઓ

Similar Recipes