બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા લઈ સાફ કરી તેને ધોઈ પલાળી લેવા
- 2
બટાકા ને ઝીણા કાપી લેવા એક પેન લઇ તેમાં તેલ ગરમ કરી બટેકા નો વઘાર કરવો
- 3
તેને સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું
- 4
બટાકા ચડી જાય એટલે તેમાં પલાળેલા પૌવા ઉમેરવા
- 5
તેમાં ખાંડ અને લીંબુનો રસ અને લીલા મરચા ઉમેરી હલાવી બરાબર મિક્સ કરવું
- 6
બધુ બરાબર મિક્સ થાય અને ખાંડ ઓગળી જાય એટલે ગરમ સર્વ કરવું
ઉપર લીલા ધાણા ભભરાવવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આજે ડિનર માં બટાકા પૌવા બનાવ્યા..ક્વિક બાઈટ કરવું હતું અને હેવી ફૂડ ખાવાનો અને બનાવવાનો મૂડ નોતો.. Sangita Vyas -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#childhood આ રેસિપી મને મારા મમ્મીએ બચપનથી બનાવીને ખવડાવી છે .મારા ઓલટાઈમ ફેવરીટ છે કે જલ્દીથી બની જાય છે પચવામાં પણ સરળ છે અને એક હેલ્ધી રેસિપી છે. Nasim Panjwani -
-
-
-
બટાકા પૌવા (bataka pauva recipe in gujarati)
#GA4#week1#બટેકાપૌંઆ...હેલ્ધી... પરફેક્ટ ફોર લાઈટ ડિનર અથવા બ્રેકફાસ્ટપોટેટો..sprouted મગ..મકાઈ.. Dr Chhaya Takvani -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16319671
ટિપ્પણીઓ