રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક મોટા બાઉલ માં ચોખા નો લોટ,મીઠું,હિંગ,તલ,આદુ-મરચા ની પેસ્ટ નાખી બરોબર મિક્ષ કરવુ પછી તેમા બટર ને ગરમ કરી નાખવું બધુ બરોબર મિક્ષ કરવુ. હવે તેમા જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો કઠણ. દસ મિનિટ ઢાંકીને રાખવુ.
- 2
એ દરમિયાન કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.ગાંઠિયા ના સંચા મા ફરતું તેલ લગાવી ચકરી ની જાળી મુકી તેમા જરુર મુજબ ચકરી નો લોટ નાખી સંકોચ બંધ કરી દો. ચકરી નાના સૂપ મી પાડી લેવી. દસ થી પંદર રહેવા દો.
- 3
હવે તેલ બરોબર ગરમ થાય એટલે તેમાં એક એક ચકરી નાખી ઘીમાં તાપે ગુલાબી રંગ તળી લો.
Similar Recipes
-
-
-
-
-
-
-
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
-
સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક Trupti mankad -
-
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી. Dr. Pushpa Dixit -
-
-
-
ચકરી
#દિવાળીચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર કેલપા કહે છે. ત્યાંઆ વાનગી બેટવી જાતિમાં પ્રચલિત છે. મુરુકુ તરીકે ઓળખાતી ચકરીઓ અડદની ચાળ અને ચોખાનો લોટ, મીઠું, મરચું, હિંગ, જીરું, તલ અને મસાલા વાપરી બનવાય છે.પશ્ચિમ ભારતમાં ચકરી ચનાના લોટાને ચોખાના લોટમાંથી બનાવાય છે. ગુજરાતમાં ઘઉંના લોટને બાફીને પણ ચકરી બનાવાય છે. આ ફરસાનના લોટને સંચામાં નાખી, તેને દબાવી તેના ચક્રો બનાવીને તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે. આજે મે આ પ્રકારે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. સાથે સાથે મે તેમાં માખણ નું મોણ આપ્યું છે જેથી ચકરી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. આ ચકરી તમે ૧૦-૧૫ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો. Anjali Kataria Paradva -
-
પાલક ચકરી (Palak Chakri Recipe In Gujarati)
#CB4 આજે મેં પાલક ચકરી બનાવી છે. આ ચકરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Aanal Avashiya Chhaya -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16319722
ટિપ્પણીઓ