ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)

Mitali Suthar
Mitali Suthar @mitalii_14

ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગલકા
  2. 3 ચમચીતેલ
  3. 1/4 ચમચીહીંગ
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીમીઠું
  6. 1/2 ચમચીધાણાજીરુ
  7. 3કળી પીસેલુ લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગલકાને ધોઈને, છાલ ઉતારી ને નાના ટુકડા કરો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં લસણ,હીંગનો વધાર કરીને ટુકડા ધોઈને ઉમેરો

  3. 3

    તેમાં હળદર, મીઠું ઉમેરો પછી પેન ઉપર છીબામા થોડું પાણી ઉમેરો અને પાંચ મિનિટ થાય પછી છીબાનુ પાણી કાઢી લો.

  4. 4

    લાલ મરચું ઉમેરો અને પછી ચડવા દો. તેલ છૂટું પડે પછી ધાણાજીરુ ઉમેરો ને ઉતારી લો.

  5. 5

    ખુબ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Suthar
Mitali Suthar @mitalii_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes