ગલકા શાક (Galka Shak recipe in Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ગલકા
  2. ૪ મોટી ચમચીતેલ
  3. ૧/૨ ચમચીજીરું
  4. ૧/૨ ચમચીહીંગ
  5. ૧ ચમચીધાણાજીરું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીલસણની ચટણી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. થોડી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગલકા ધોઈ છાલ ઉતારી સમારી લો.હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું, હીંગ ઉમેરી ગલકા ઉમેરો બાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું નાંખી મીક્સ કરો.

  2. 2

    હવે તેમાં લસણની ચટણી ઉમેરી ૧ કપ જેટલું પાણી ઉમેરી ચડવા દો.૮ થી ૧૦ મિનિટ માં શાક તૈયાર થઈ જશે.

  3. 3

    ગરમાગરમ શાક પર સમારેલી કોથમીર ભભરાવી રોટલી સાથે સર્વ કરો.

  4. 4

    તૈયાર છે ગલકા શાક.😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes