ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 250 ગ્રામ ગલકા
  2. 2 થી 3 ચમચી તેલ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. ૧ નાની ચમચીજીરું
  9. 6-7કળી લસણ
  10. ચપટીહિંગ
  11. ૩ ચમચીભરેલા શાક નો મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગલકા ને ધોઈ છોલીને ટુકડા કરી લો

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી જીરું અને હિંગ મૂકો હવે તેમાં ઝીણું સમારેલું લસણ મેરી સાંતળી લો

  3. 3

    હવે તેમાં સમારેલા ગલકા ઉમેરી બરાબર હલાવી લઈ થોડું પાણી ઉમેરો ગલકા ને ચડવા દો

  4. 4

    ગલકા બરાબર ચડી જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધા મસાલા ઉમેરી દો ભરેલા શાક નો મસાલો પણ ઉમેરી દો બધું બરાબર હલાવી બે-ત્રણ મિનિટ સુધી થવા દો તું તૈયાર છે ગલકાનુ શાક તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ધાણા ઉમેરી સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes