રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લોટ નાખી મીડીયમ તાપે ગુલાબી સેકી લ્યો.
- 2
ગેસ બંધ કરી સેકેલા લોટ ને બે ઘડી ઠંડો થવા દયો પછી તેમાં ગોળ નાખી હલાવી લ્યો.ગોળ ભળી જાય એટલે ગ્રીસ કરેલી થાળી માં પાથરી દયો. ઠંડુ થાય એટલે મનગમતા પીસ કરી લ્યો.
- 3
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
# cookpadindia#Medals#Win


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
સુપ્રભાત્ પહેલા ગોળ પાપડી નો નાસ્તો ડબ્બા મા લ ઈ જતાં આજ પણ ઘણા ઘરો મા ગોળ પાપડી ને મમરા નો નાસ્તો હોય જ.


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#શ્રાવણ


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ ગોળ પાપડી અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે.છોકરાવો નો મનપસંદ નાસ્તો,દૂધ સાથે 2 પીસ આપી દો તો બીજું કાંઈ ના માગે અને હેલ્થી તો ખરું જ.પારંપરિક ગોળ પાપડી


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#Fam


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ઘરે ઘી બનાવીએ ત્યારે સામાન્ય રીતે મારે કિટુ બહુજ ઓછું નીકળે તો હું તેને દાળ,કઢી,મુઠીયા કે થેપલા માં use કરી લઉં, પણ આ વખતે ઘી બની ગયા પછી કિટુ થોડું વધું નીકળ્યું..તો મે તેની ગોળ પાપડી બનાવી.(ઘી ના કિટા માંથી બનાવેલી ગોળ પાપડી)


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
નામ પ્રમાણે ખબર પડે આ વાનગી ગોળ માંથી બને છે શિયાળામાં ગોળ શક્તિ આપે છે.# GA4#week15


ગોળ પાપડી(gol papdi in Gujarati)
#માઇઇબુક#વીકમિલ 2Post 28


ગોળ પાપડી (Gol papdi Recipe In Gujarati)
#મોમ


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે મારા ઘરમાં કાયમ ગોળ પાપડી રહેતી જ..મમ્મી એક પણ દિવસ ખવડાવ્યા વગર ના મૂકે..એટલે એ અમારું રૂટિન ખાણા માં આવતું જ.હજી પણ મારા ઘરે આજે પણ ગોળ પાપડી બનાવું જ..આ નિર્દોષ મીઠાઈ સ્વીટ બધાને ભાવે છે..


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#MA


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery /ગોળગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ગોળ એ આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે. આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ એટલે ગોળ પાપડી. દરેક ગુજરાતી ના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે ગોળ પાપડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. એમાંય શિયાળામાં તો ગોળ પાપડી અચૂક બનાવાય જ છે. ગોળ પાપડીની ખાસિયત એ છે કે તે બનાવવા મુખ્યત્વે ત્રણ જ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તોય તે સ્વાદિષ્ટ લાગે છે.


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#AT#ChooseToCookખૂબ જ સ્વાદિષ્ટ બનતી અને ભાવતી હોવાના કારણે આ રેસિપી Chooseto cook માટે પસંદ કરી છે.


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#GA4#Week15


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#AT


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#cookedindia#cookpedgujarati


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#શ્રાવણગોળપાપડી કે સુખડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તલ, સુકામેવા,સૂંઠ અને કોઇક વાર તેના ઉપર વરિયાળી પણ ભભરાવાય છે.સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે, આ એક પૌષ્ટીક વાનગી તો છે જ ..આથી પ્રાચીન સમયમાં લોકો જ્યારે કમાવવા માટે કે લાંબા પ્રવાસે જતાં ત્યારે તેઓ ભાથામાં સુખડી લઈ જતાં. તેઓ સુખડી અને પાણી પીને લાંબો પ્રવાસ કરતાં.ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી નો પ્રસાદ ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. આ પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ વાપરવી(ખાવી) પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. આ મંદિરમાં જૈનો અને જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ વહેંચીને ખાય છે.તો આજે મેં પણ શિતળા સાતમ માં માતાજી ને પ્રસાદ માટે ગોળપાપડી તૈયાર કરી છે... તો જોઈએ તે તૈયાર કરવાની રેસિપી....


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#GA4 #Week15ગોળ પાપડી.આ ગોળ પાપડી ને લાકડાપાક પણ કહેવાય છે, આ વાનગી બનાવી ને મને મારી સ્કુલ ની યાદ આવી ગઈ,આ લાકડા જેવો હાર્ડ બનતો હોવાથી અને કલર પણ એવો આવતો હોવાથી તેને લાકડા પાક કહેવામાં આવે છેમેં તેની ઉપર તલ સ્પ્રિંકલ કર્યા હોવાથી લુક સારો આવે છેઆશા રાખું જરૂર ગમશે


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)


ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતશીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી ને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ઘઉંના લોટમાંથી બનાવી છે. સુખડી જાડા લોટમાંથી પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુખડી લોકો પ્રેમથી ખાય છે અને બનાવે છે. આ વાનગી ઝડપથી બની જાય છે.


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#Fam(સુખડી)આ રેસિપી મારા દાદીમા મારા મમ્મી અને મારા સાસુ અને હવે હું આ રીતે અમે ગોળ પાપડી બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે ક્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી નાખીએ ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#MS


ગોળ પાપડી
#માઇઇબુક#પોસ્ટ૧૮#વિકમિલ૨#સ્વીટ


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ વાનગી મારી મમ્મી પાસેથી શીખી છુ, જ્યારથી હુ રસોઈ કરતા શીખી.કોઈપણ સીઝન મા પરંતુ ખાસ કરીને શિયાળામા ખવાય છે.કૂકપેડ સાથેની ઓળખાણ આ રેસીપી થી થઈ...તો આ જ રેસીપી તમારી સમક્ષ મૂકી છુ.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16333385
ટિપ્પણીઓ