રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆને સાફ કરી પલાળી લેવા બટાકા ને ઝીણા સમારી લેવા
- 2
એક પેનમાં તેલ ગરમ કરી બટાકાને વઘારવા
- 3
તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી ચડવા દેવું બટાકા બરાબર ચઢી જાય એટલે તેમાં પલાળેલા પૌવા ઉમેરવા
- 4
ત્યારબાદ હલાવી બરાબર મિક્સ કરી ખાંડ અને લીંબુનો રસ અને લીલા મરચા ઉમેરો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ બટાકા પૌવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (bataka pauva recipe in gujarati)
#GA4#week1#બટેકાપૌંઆ...હેલ્ધી... પરફેક્ટ ફોર લાઈટ ડિનર અથવા બ્રેકફાસ્ટપોટેટો..sprouted મગ..મકાઈ.. Dr Chhaya Takvani -
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#મહારાષ્ટ્રીયન રેસીપી Bharati Lakhataria -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16335480
ટિપ્પણીઓ