બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો રાઈ થઈ જાય એટલે તેમાં લીમડો નાખો અને બટાકા નાખી સાંતળી લો લીલા મરચા નાખો અને થોડીવાર ચડવા દહીં પછી તેમાં ડુંગળી નાખી સાંતળી લો પછી એમા ફણસી લાલ પીળું અને લીલુ કેપ્સિકમ અને ટામેટું નાખી સાંતળી લો થોડીવાર પછી તેમાં ગરમ મસાલો કિચનકિંગ મસાલો નાખી સાંતળી લો પછી થઈ જાય એટલે તેમાં પલાળેલા પૌવાને નાખો અને તેમાં મીઠુ ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો અને ઢાંકણ ઢાંકી 5-7મિનિટ ચડવા દો અને વચ્ચે હલાવતા રેવું
- 2
- 3
- 4
- 5
થઈ જાય એટલે તેમાં લીલા ધાણા નાખી સર્વિંગ બાઉલમાં કાઢી સેવ સાથે સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
-
-
બટાકા પોંઆ (Bataka Pauva Recipe In Gujarati)
ગુજરાતી નો ફેવરેટ અને જલ્દી બની જાય એવી એક બેકફાસ્ટ ડીશ.#CB1#week1 Bina Samir Telivala -
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15641034
ટિપ્પણીઓ (4)