સાંબા બટેકા ની ખીચડી (Samba Bataka Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક નાની વાટકી હબો એક બાઉલમાં પલાળી દેવું અને એ પણ રે ત્યાં સુધી આપણે ત્રણ ચાર બટેકા બાફી લેવા અને એક ટમેટું અને બે મરચાં લેવા અને ઝીણા ઝીણા સુધારવા અને બટેકા બફાઈ ગયા પછી બટેકાને ઠરવા દેવા થોડીક વાર પછી નાના બટાકા ના અને એક બકલિયું લેવું એમાં બે પાવર તેલ મૂકવું
- 2
તેલ મૂક્યા પછી તેલ થોડીક વાર થવા દેવું તેલથઈ જાય એટલે એક ચમચી જીરૂ નાખવું અને લીમડો નાખવો થેય જાય એટલે મરચું અને ટામેટાં નો વઘાર કરી નાખો એ થોડીક વાર ચઢવા દેવું ચડી જાય એટલે હબોપલાળેલો નાખી દેવો અને હલાવો 1/2 ગ્લાસ પાણી નાખીને ચડવા દેવું માથે થાળી ઢાંકી દેવી અને ધીરા ગેસે રાખોને થોડીક વાર હલાવું સાંબો ચડી જાય એટલે બાફેલા બટેકા નાખી દેવા અને પછી હળદર ધાણાજીરું મીઠું લાલ પાઉડર બધું નાખી દેવો મસાલો અને પછી થોડીક વાર હલાવવું ચડી જાય એટલે ઉતારી લેવું એટલે આપણે સામ્બો તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સાંબા ની ખીચડી (Samba Khichdi Recipe In Gujarati)
જ્યારે વ્રત કે ઉપવાસ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે ફરાળ કરતા હોય છીએ. ફરાળ માં ખવાતી મોટા ભાગની વાનગીઓ બટાકા માંથી જ બનાવતા હોય છીએ. ઉપરાંત તે તળેલી પણ હોવાથી પચવા માં ખૂબ ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું એવી ડીશ જેમાં તેલ બીલકુલ ઓછું હોય અને ફટાફટ તૈયાર પણ થઈ જાય. ushaba jadeja -
-
-
-
-
-
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
ઉનાળાનું શાકભાજી બનાવવા માટે ડુંગળી બટાકા સૌથી સારો ઓપ્શન છે. આ શાક શિયાળા અને ચોમાસામાં પણ સરસ લાગે છે. Pinky bhuptani -
-
-
-
-
-
-
કેળા બટેકા ની ખીચડી (Kela Bataka Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ઓછા તેલમાં બની જાય છે અને ઉપવાસ મા હેલ્થ માટે ખૂબ સારી છે. Bharati Lakhataria -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ