સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Vandna bosamiya @Vandna_1971
#ff1
સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
2,3 કલાક પેહલા સાબુદાણા પાણી થિ ધોઈ ને પલાળવા
- 2
ગેસ ઉપર બટાકા બાફવા મુકવા અને 4 સિટી વગાડવિ અને બટાકા ની છાલ કાઢી બટાકા ને ઝીણા સુધારવા
- 3
લોયા મા તેલ ગરમ કરવા મૂકવું તેલ થાય એટ્લે જીરું વધાર મા મૂકવું અને આદું,મરચા અને લીમડોનાખવા અને બટાકા વધારવા અને મસાલો કરવો અને મરચું,મીઠું અને જીરા પાઉડર નાખી હલાવી નાખવું
- 4
અને સાબુદાણા નાખી હલાવી અને સાબુદાણા ચડી જાય એટ્લે શિંગ દાણા નો ભૂકો નાખવો અને લીંબુ અને ખાંડ નાખી હલાવી નાખવું
- 5
અને ફરાળી સાબુદાણા, બટાકા,શીંગદાણા નું શાક તૈયાર છે ફરાળી ખીચડી પણ કહેવાય સર્વિંગ પ્લેટ મા સર્વ કરવી
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
સાબુદાણા ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKRફરાળી સાબુદાણા ખિચડી થોડી જુદી રીતે ટ્રાય કરી. છુટ્ટા દાણા અને શીંગ દાણા ના અધકચરા ભૂકા ને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#ff1સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે. Bansi Chotaliya Chavda -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
ફરાળી સાબુદાણા,બટેટા,સીંગ દાણાનું શાક
#goldenapron3#week25#satvik#સુપર સેફ1 #week1#માઇઇબુક#પોસ્ટઃ24 Vandna bosamiya -
-
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
-
-
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
-
ડ્રાયફુટસ સાબુદાણા ખીચડી (Dryfruits Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SF Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15373650
ટિપ્પણીઓ (10)