ભાજીપાવ (Bhajipav Recipe In Gujarati)

એક્દમ ઈઝીલી અને કવીક થ્રી સ્ટેપ્સ રેસીપી Pavbhaji (ભાજીપાવ)
ભાજીપાવ (Bhajipav Recipe In Gujarati)
એક્દમ ઈઝીલી અને કવીક થ્રી સ્ટેપ્સ રેસીપી Pavbhaji (ભાજીપાવ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં બધાં વેજ કટ કરીને ધોઈ લો પછી કૂકર મા ૧ગ્લાસ પાણી ઉમેરીને તેમાં 2 નંગ ટોમેટો આખા તેનો ઉપરથી કટ કરી નીકાળી ૪વ્હીસલ વગાડી દેવી
- 2
હવે આપણે એક પેનમાં ઓઇલ અને બટર મિક્સ કરીને તેમાં કાંદા અને ટોમેટો જીની સમારેલી લસણની પેસ્ટ 5 મિનિટ સાંતળવું પછી તેમાં લાલમરચું મીઠું અને ૧ ચમચી ભાજી મસાલો નાંખી 5 ચમચી જેટલું પાણી નાખી થવા દેવું
- 3
હવે આપણે બાફેલા વેજ મા ટોમેટો ની છાલ નીકાળી બોસ ફેરવી લો. અને પછી ગ્રેવી મા એડ કરી લો. હવે આપણે તેમાં ગરમ મસાલો અને ભાજી પાવ મસાલો નાંખી થવા દેવું આમ કરવાથી લાલ કલર સરસ આવશે અને ટેસ્ટ પણ ❤
- 4
5 મિનિટ કૂક કરી તેમાં કોથમીર અને બટર નાખી કાંદા અને સલાડ સાથે પાવભાજી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોમ્બે ભાજીપાવ
#goldenapron2વીક 8 મહારાષ્ટ્રના મુંબઈ નું ફેમસ ખાણુ એટલે ભાજી પાવ. મુંબઈની ભાજીપાવ ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે ભાજી પાવ ની રેસીપી બનાવીશું. Neha Suthar -
-
ભાજીપાવ ની ભાજી
#ઇબુક#day 27 આજહું ભાજીપાવ ની ભાજી લઈ ને આવી છું મારા ઘર માં મેંદા નો ઉપયોગ બહુ જ ઓછો થાય છે એટલે બને ત્યાં સુધી ઘર માં પાવ ના બદલે પરોઠા બનાવું છું આશા રાખું બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊😊 Jyoti Ramparia -
-
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે. Parul Patel -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર નi ફેમસ ફૂડ છે.જેમા ફણગાવેલામઠ અનેમગ ને ગ્રેવી મા રસાવાળા બનાવી કાંદા અને ચવાણું કે સેવ ઉપરથી ગાર્નિશ કરીને પાવ સાથે સર્વ કરવામાં આવે છે. એક્દમ ટેસ્ટી, ટેગી અને ફુલ ડીનર પ્લેટ. Parul Patel -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
-
બોમ્બે ભાજીપાવ (Bombay bhaji pav Recipe in Gujarati)
#GA4#Week14અહી મે પઝલ માથી કોબીજ નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે. Neha Suthar -
-
બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati)
આ રેસીપી મા કાજૂન સોસ બનાવી બેબી પોટેટો ફાય કરીને સર્વ કરવામાં આવે છે. આ એક BBW nation starter રેસીપી છે. આ રેસીપી મા કાંદા પાઉડર અને લસણ પાઉડર ઉપયોગ કરીને સ્પાઈસી કાજૂન સોસ બનાવવા મા આવે છે. મેં અહીં સ્મોકિં ફલેવર અને ટેસ્ટ માટે કાંદા અને લસણ ને રોસ્ટ કરી કર્યું છે. ગ્રીલ અથવા ગેસ પર જાળી પર રેસ્ટ કરી ને બનાવી શકાય. BBQ Nation Cajun potato recipe Parul Patel -
-
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
-
ચીઝી કોર્ન પનીર વેજ સેઝવન પરાઠા (Cheese Corn Paneer Veg Schezwan Paratha Recipe In Gujarati)
આ પરાઠા મા કોઈ પણ બટાકા કે કાચા કેળા ના માવા ના બેઝ વગર બનાવ્યા છે. આમાં ફક્ત વેજ, પનીર, ચીઝ, સેઝવન સોસ અને માયોનિસ અને અલગ અલગ મસાલા ઉમેરી એક્દમ ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. મોર્નીંગ બ્રેકફાસ્ટ અને લાઇટ ડિનર પ્લેટ તરીકે પણ લઈ શકો. Parul Patel -
-
હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મારી દીકરી માટે બનાવી છે. છોકરાવો ને શાકભાજી બવ ના ખાઈ એટલે જો નુડલ્સ જોડે આપવામાં આવે તો ખાઈ જાય. Trupti Patel -
-
-
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય Parul Patel -
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
More Recipes
ટિપ્પણીઓ