કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 2 નંગટોમેટો
  2. 2 નંગકાંદા
  3. ૬ લસણ ની કળી
  4. 4 નંગલીલાં મરચા
  5. આદુ કટકી
  6. 200 ગ્રામ પનીર
  7. કટ વેજ- 1 નંગ કેપ્સીકમ, 2 નંગ કાંદા, 1 નંગ ટોમેટો
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧ ચમચી ઓલિવ ઓઇલ અથવા સરસિયા તેલ
  10. ૨ચમચી બટર
  11. 6 નંગકાજુ
  12. ૧ ચમચી મગજ તારી બી
  13. ૧ ચમચી ગરમ મસાલો
  14. ૨ ચમચી લાલમરચું
  15. 1 નંગતજ
  16. 2 નંગલવિંગ, મરી
  17. 2 નંગસૂકા મરચા
  18. 1/2 ટી સ્પૂન હળદર
  19. 5 ચમચીઓઇલ
  20. ૨ ચમચી મલાઈ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પહેલાં બધાં વેજ અને પનીર લાબા આકાર મા કટ કરી લો. પછી એક નોનસ્ટિક કડાઈ મા ઓલિવ ઓઇલ અને બટર નાખી પનીર સેલો fry કરીને તેમાં કટ વેજ નાખી 2 મિનિટ સાતળી તેમાં મીઠું, મરચું અને હળદર નાખી ગેસ બંધ કરી મિક્સ કરી લેવું

  2. 2

    હવે આપણે એક પેનમાં ઓઇલ મૂકી તેમાં ખાડા મસાલા નાખી કાંદા સાંતળવું 5 મિનિટ ત્યારબાદ તેમાં આદુ મરચા લસણ અને કાજુ મગજ તારી ના બિયા નાખી 2 મિનિટ થવા દેવું પછી તેમાં ૨ટામેટા પ્યૂરી નાખી તેમાં ગરમ મસાલો,મીઠું, મરચું, હળદર નાખી 5 મિનિટ થવા દેવું. ગેસ બંધ કરી કૂલ થાય એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી લો

  3. 3

    હવે આપણે એક પેનમાં 3ચમચી ઓઇલ મૂકી
    તેમાં ગ્રેવી નાખી 5 મિનિટ મિનિટ થવા દેવું પછી તેમાં ફ્રેશ મલાઈ નાખી 2 મિનિટ થવા દેવું પછી ઓઇલ છૂટવા લાગે એટલે તેને કડાઈ મા fry વેજ મા એડ કરી ગેસ ઓન કરી 5 મિનિટ થવા દેવું. બરાબર મિક્સ કરી લો

  4. 4

    તૈયાર છે આપણું restaurants સ્ટાઇલ કડાઈ પનીર. સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes