રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધુ શાક મીઠું ઉમેરી બાફવુ પછી કડાઈમાં તેલ બટર મીક્ષ ગરમ કરવુ રાઇ જીરા નો વઘાર કરવો. ટામેટાં ડુંગળી ની ગ્રેવી વઘારવી..તેમા હળદર મરચું ધાણાજીરુ,પાંઉભાજી મસાલા મીઠું ઉમેરી ઢાંકી દેવું.તેલ છુટે અેટલે તેમા બાફેલા શાખભાજી ઉમેરવા.જરુર હોઇ તોજ પાણી ઉમેવુ
૫ મીનીટ પછી ગેસ બંધ કરવો - 2
પાઉ ને અડધા કાપવા એક બાજુ ઘી લગાડવુ અને એક સાઇડ લસણ ની ચટણી લગાવિ ઘી અથવા બટર માં
ધીમી આંચે શેકવા છાસ ડુગરીનુ કચુંબર પાપડ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
-
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
-
-
-
-
પાવભાજી (PAV BHAJI Recipe in Gujarati)
જ્યારે શું બનાવવું એ ખબર ન પડે ને બાળકોની કંઈ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય.. ઝડપથી બને તેવું બનાવવું હોય અને બધું શાક available હોય તો પાવ-ભાજી જ યાદ આવે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
પાઉંભાજી
મારી ખૂબ જ પ્રિય વાનગી.... અને મારી રેસીપી પણ કઇ અલગ છે તીખી અને ચટાકેદાર પાઉભાજી😋😋😋#ઇબુક#day12 Sachi Sanket Naik -
-
-
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
-
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
-
-
-
ખડા પાંઉભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRઆ પાઉં ભાજી મેશ કરવાની નથી.પરોઠા સાથે સર્વ કરી શકાય.... kruti buch -
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#SSR#cookpadgujarati#cookpadindia#cookpad પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. અમારા રાજકોટમાં સોનાલીની પાઉંભાજી ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં પણ તેમની ખડા પાઉંભાજી નો સ્વાદ તો કંઈક અનોખો જ આવે છે. મેં આજે રાજકોટની ખૂબ જ ફેમસ એવી સોનાલીની ખડા પાઉંભાજી ઘરે તેમની જ રીતથી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બની છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16137896
ટિપ્પણીઓ