શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 1 નાની વાટકીચોખા ધોયેલા
  2. 1લીટર દૂધ
  3. સ્વાદ મુજબ ખાંડ
  4. ડ્રાય ફ્રૂટસ
  5. 1 ચમચી કસ્ટર્ડ પાઉડર
  6. થોડાકેસર ના તાંતણા
  7. સ્વાદ મુજબ ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકીને 1/2 ગરમ થાય એટલે ચોખા નાખીને ધીરે ધીરે હલાવતા જવું.

  2. 2

    જ્યા સુધી ચોખા બફાઈ ના જાય ત્યા સુધી હલાવવું.

  3. 3

    પછી કસ્ટર્ડ ને પાણી માં ડોળીને નાખવું અને ખાંડ નાખવી.હવે સતત હલાવતા રેવું.અને પછી તેમાં ડ્રાય ફ્રૂટ,ઇલાયચી પાઉડર અને કેસર નાખીને બે મિનિટ રાખવું પછી ગેસ બંધ કરવો.

  4. 4

    જાડું થશે અને ઠરે એટલે ફ્રીઝ માં રાખીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes