દૂધપાક

Arti Desai @arti123
આ એક પરંપરાગત વાનગી છે જે ગુજરાતમાં શ્રાદ્ધ મા બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે
દૂધપાક
આ એક પરંપરાગત વાનગી છે જે ગુજરાતમાં શ્રાદ્ધ મા બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયાવાળી તપેલી લઈ તેમાં દૂધને ઉકળવા મૂકો દૂધ ઉકડાય એટલે તેમાં ખાંડ નાખો ચોખાને સારી રીતે ધોઈ તેને અડધો કલાક માટે પાણીમાં પલાળી બદામને પણ પાણીમાં પલાળી દો
- 2
પાંચેક મિનિટ બાદ તેમાં ચોખા નાખો અને તેને સતત હલાવતા રહો દૂધ ઉકળીને 1/2 થઈ જાય એટલે તેમાં ચારોળી ઇલાયચી અને જાયફળ નાખો પલાળેલી બદામ ની કતરણ કરો અને તે પણ નાખો
- 3
તો તૈયાર છે એકદમ ટેસ્ટી દૂધપાક જેને તમે પૂરી અને વડા સાથે ખાઈ શકો દુધપાક ને તમે ગરમ અથવા ઠંડું બંને રીતે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
-
-
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક Meera Pandya -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
-
-
-
મિલ્ક કેસર રોલ (Milk Kesar Roll Recipe In Gujarati)
#કૂકબુકપોસ્ટ 1 આ એક એવી મીઠાઈ છે જે માવા અને કન્ડેન્સ મિલ્ક વગર બનાવવામાં આવે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી , બનાવવામાં સરળ અને યુનિક બને છે Arti Desai -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#milk રેસીપી ચેલેન્જ #mrદૂધે સંપૂર્ણ આહાર છે દૂધમાંથી અવનવી અને વાનગીઓ બને છે દૂધ એક એવું પ્રવાહી છે કે જે નાના-મોટા બધા માટે ઉપયોગી છે અને કેવું પ્રવાહી છે કે જે માંદા અને તંદુરસ્ત માણસ માટે ઉપયોગી છે. હાલમાં પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધના દિવસો ચાલતા હોવાથી ઘરે ઘરે આ દૂધપાક બનતો હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધપાક(dudhpaak recipe in Gujarati)
#ટ્રેન્ડીંગ#દૂધપાકહિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક બેલેન્સની ભાવના છે. વરસાદ પછી પડતા આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. જેનો ભરાવો વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે. તેનું શમન અનિવાર્ય છે. માટે દૂધપાક કે ખીર બનાવીને આ 15 દિવસ સુધી ખાવામાં આવે છે. જેથી તેનું શમન થઈ જાય. Jigna Vaghela -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
આ એક ગુજરાતી વાનગી છે આ ને તમે એક સ્વીટ તરીકે પણ ઉપયોગ કરી શકો. આ વાનગી ગુજરાતીઓન ઘરમાં કોઈ ખાસ તહેવાર કે અમુક ખાસ પ્રસંગે બનાવવા માં આવે છે એ વાત અલગ છે હવે આવી વાનગી ઓ વિસરાતી જાય છે.એવું કહેવામાં આવે છે કે જે લોકો શ્રધ્ધાના 15 દિવસ રોજ એક વાટકી દૂધપાક ખાય તો એમને આખું વર્ષ માંદાગી નથી આવતી. Tejal Vashi -
દૂધપાક વીથ માલપુવા (dudhpaak with malpuva recipe in gujarati)
#ટ્રેડીંગદૂધપાક એ શ્રાદ્ધ મા બનાવવાનું વિશેષ મહત્વ છે,દૂધપાક સાથે માલપુડા ખવાય છે. Tejal Hitesh Gandhi -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
#સાતમસાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે... Avanee Mashru -
દુધપાક (Doodhpaak Recipe In Gujarati)
#mrફ્રેન્ડસ, દુધપાક ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ છે. માપસર ના ચોખા ઉમેરી દુધ ને ઉકાળી ને બનાવામાં આવતો દુધપાક ખીર કરતા થોડો અલગ પડે છે. ગુજરાત માં દુધપાક પૂરી નું જમણ પરંપરાગત રીતે હજુ પણ બનાવવામાં આવે છે.આ રેસીપી જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
-
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
#ટ્રેન્ડિંગઆજે મેં દુધપાક બનાવ્યો છે જે શ્રાધના દિવસોમાં ખૂબ જ ખાવામાં આવે છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ છે. Nayna Nayak -
"દૂધપાક"(dudhpaka recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસઅથવાદાળદૂધપાક એ પરંપરાગત વાનગી છે.અને ખાસ કરીને બળેવને દિવસે જનોઈ બદલાતી હોવાથી તે દિવસે દૂધની વાનગી બનાવવામાં આવે છે.એટલે ખાસ દૂધપાક બનાવવામાં આવે છે.હવે જોકે ફાસ્ટયુગ હોવાથી જલ્દીથી બનતી વાનગી બનાવવામાં આવે છે પરંતુ અમારે બળેવ એટલે દિવાળી પવૅ મનાતું હોવાથી મેં પરંપરાગત અને એ પણ ચુલા પર જ પ્રાચીન પધ્ધતિથી બનાવ્યો દૂધપાક એ રેશિપી આપને બતાવીશ.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
બાસુંદી (Basundi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#posts 18આ વાનગી ભારતની પરંપરાગત વાનગીમા ની એક છે જેને બનાવતા થોડી વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. Hetal Vithlani -
-
કેસર ગોરસ (Kesar Goras Recipe In Gujarati)
દાનલીલાના તહેવારમાં ગોકુલ મથુરામાં આ ગોરસ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે અને ઠાકોરજીને ભોગ લગાવાય છે Bhavisha Manvar -
-
દૂધપાક(dudh pak recipe in gujarati)
#સુપરશેફ4#riceભાદરવામાં અવારનવાર બધાના ઘરમાં બનતી ખાસ વાનગી Shyama Mohit Pandya -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13601463
ટિપ્પણીઓ (4)