વેર્મિસેલી ફાલુદા દૂધપાક(Vermeceli Falooda Dudhpak recipe in Gujarati(

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

ટ્રેં ડિંગ રેસીપી
પોસ્ટ -3
આ એક જુદાજ પ્રકારનો દૂધપાક છે જેમાં શીતળતા(ઠંડક) પ્રદાન કરે તેવા દ્રવ્ય નો ઉપયોગ કરાયો છે....તકમરિયા(faluda) એ અતિ શીતળ ઘટક છે...પિત્ત અને એસીડીટી નું શમન કરે છે અને કંઈક જુદો સ્વાદ અને લૂક હોય તો બાળકો પણ ખાવા માટે લલચાય છે...વેનીલા કસ્ટર્ડ પાઉડર ને લીધે આઈસ્ક્રીમ જેવી સુગંધ આવે છે....

વેર્મિસેલી ફાલુદા દૂધપાક(Vermeceli Falooda Dudhpak recipe in Gujarati(

ટ્રેં ડિંગ રેસીપી
પોસ્ટ -3
આ એક જુદાજ પ્રકારનો દૂધપાક છે જેમાં શીતળતા(ઠંડક) પ્રદાન કરે તેવા દ્રવ્ય નો ઉપયોગ કરાયો છે....તકમરિયા(faluda) એ અતિ શીતળ ઘટક છે...પિત્ત અને એસીડીટી નું શમન કરે છે અને કંઈક જુદો સ્વાદ અને લૂક હોય તો બાળકો પણ ખાવા માટે લલચાય છે...વેનીલા કસ્ટર્ડ પાઉડર ને લીધે આઈસ્ક્રીમ જેવી સુગંધ આવે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 2લીટર ફુલફેટ દૂધ
  2. 1-1/2 કપખાંડ(દોઢ)
  3. વેર્મિસેલી મિશ્રણ બનાવવા માટે:-
  4. 2ટે. ચમચી 1 ઈંચ માં કટ કરેલી વેર્મિસેલી
  5. 3ટે. ચમચી વેનીલા કસ્ટર્ડ પાઉડર
  6. 3ટે. ચમચી મિલ્ક પાઉડર
  7. 1/4 કપતકમરિયા
  8. 2 ચમચીપીસેલા શેકેલા ચોખા
  9. ડ્રાયફ્રૂટ્સ:-
  10. 4 ચમચીચારોળી
  11. 3 ચમચીપિસ્તા ની કતરણ
  12. 3 ચમચીબદામની કતરણ
  13. 10-12તાંતણા કેસર
  14. ચપટીઈલાયચી પાઉડર
  15. ચપટીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પોટ માં દૂધ ઉકળવા મુકો....એક ઉભરો આવે પછી સ્લો ફ્લેમ પર ચલાવતા રહો...ફૂલ ફેટ દૂધ હોય એટલે જલ્દી ઘટ્ટ થઈ જાય છે.....મલાઈ થવા લાગે એટલે ગેસ બંધ કરો...

  2. 2

    હવે દૂધ ઉકળી ગયું છે...એટલે ખાંડ ઉમેરી દો....વેર્મિસેલી મિશ્રણ વધારે બનાવી કાચની બોટલમાં સ્ટોર કરી શકો....મેં 1/2 કટોરી લીધું છે તમે ઇચ્છો તો વધારે લઈ શકો.... મિશ્રણ 1/2 કટોરી દૂધ માં ઓગાળી દૂધમાં ઉમેરી...મિક્સ કરી ફરી થી ગેસ ચાલુ કરો....

  3. 3

    સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ ઉકાળો...શેકેલ ચોખા ના પાવડરને લીધે ઘટ્ટ થઈ જશે...વેર્મિસેલી પણ રોસ્ટેડ હોય છે એટલે બહુ વાર ઉકાળવાની જરૂર નથી...

  4. 4

    હવે ડ્રાયફ્રૂટ્સ ની કતરણ (સ્લાઈસ).... ઈલાયચી પાઉડર...જાયફળ પાઉડર અને ચારોળી ઉમેરો...હલાવીને મિક્સ કરો થોડા ડ્રાયફ્રૂટ્સ ઉપર થી સજાવવા માટે રાખો...થોડી વાર પંખા નીચે ઠંડુ થવા મુકો....ચલાવતા રહો એટલે મલાઈ વળે તે મિક્સ થઈ જાય....હવે સાઈડમાં રાખેલા ડ્રાયફ્રૂટ્સ થી સજાવી સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes