રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)

Nayna Manani
Nayna Manani @Nayna_14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગમોટા બાફેલા બટાકા
  2. 2 ચમચા તેલ
  3. 1 ચમચીજીરુ
  4. 1 ટી.સ્પૂનહિગ
  5. 1 ટી.સ્પૂનહળદર
  6. 1/2 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીલાલ મરચું
  8. 2 કપપાણી
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1 નંગ ટામેટુ
  11. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને બાફી છાલ ઉતારી તેના ટુકડા કરી લેવા

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી ટામેટુ મીઠો લીમડો ઉમેરો

  3. 3

    સ્વાદ અનુસાર બધા મસાલા કરે પછી બાફેલા બટેટાના ટુકડા ઉમેરવા

  4. 4

    જરૂર મુજબ પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દો

  5. 5

    ઘટ થાય ત્યાં સુધી ચડવા દે કોથમીર ભભરાવી સર્વ કરો

  6. 6

    રોટલી અને ખીર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Manani
Nayna Manani @Nayna_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes