ટામેટા બટાકા નુ રસાવાળુ શાક (Tomato Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ટામેટા બટાકા નું રસાવાળુ શાક ખુબ સરસ લાગે છે. ઘરમાં બીજા શાક ન હોય તો બટાકા અને ટામેટા તો હોય જ તેથી બનાવવામાં સરળ રહે છે.
ટામેટા બટાકા નુ રસાવાળુ શાક (Tomato Bataka Rasavalu Shak Recipe In Gujarati)
ટામેટા બટાકા નું રસાવાળુ શાક ખુબ સરસ લાગે છે. ઘરમાં બીજા શાક ન હોય તો બટાકા અને ટામેટા તો હોય જ તેથી બનાવવામાં સરળ રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ટામેટા ને ધોઈ અને સમારી લો. એક કૂકરમાં તેલ મૂકી રાઈ તતડે એટલે હિંગ નાખી દો. હવે લસણની ચટણી અને ટામેટા નાખી સાંતળો. તેમાં મીઠું હળદર ઉમેરો.
- 2
ત્યારબાદ બટાકા ઉમેરી પાણી રેડી ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર નાખી હલાવી કૂકર બંધ કરો. ધીમા તાપે બે સીટી વગાડો. કૂકર ઠંડુ થઈ ગયું છે. ટામેટા બટાકા નું રસાવાળુ શાક ને હલાવી દો.
- 3
હવે ટામેટા બટાકા નું રસાવાળુ શાક તૈયાર છે. તેને સર્વિંગ બાઉલમાં લઈસર્વ કરો.
Similar Recipes
-
બટાકા ટામેટા નું લસણિયું શાક (Bataka Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3આ બટાકા ટામેટા નુ લસણ નુ શાક રસાવાળુ અને ઝટપટ થઈ જાય તેઓ અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ શાક તમને ખૂબ જ ગમશે એવી આશા રાખું છું Sonal Doshi -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી પર લાડુ સાથે થાળ માટે બટાકા ટામેટાનો રસાવાળું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, Pinal Patel -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
લીલી તુવેર નુ શાક(Lili Tuver Shak Recipe In Gujarati)
લીલી તુવેર,બટાકા, ટામેટા નુ શાક Jayshree Doshi -
રસાવાળુ ફરાળી શાક (Rasavalu Farali Shak Recipe In Gujarati)
એકાદશી છે તો મેં આજે રસાવાળુ ફરાળી શાક બનાવ્યું છે.અમારા ઘરમાં બધા એકાદશી નો ફરાળ કરે.બધાને ફરાળી વાનગી બહું જ ભાવે. Sonal Modha -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
ડુંગળી બટાકા નું શાક(Dungali Bataka Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં લીલા શાકભાજી ન હોય અને ખરીદી કરવા જવાનો સમય ન હોય ત્યારે બનાવો આ શાક પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
ટામેટા-બટાકાનુ શાક (Tamata Batakanu Shak Recipe in Gujarati)
#GA4#week1#Potato#post3જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે ટામેટા અને બટાકા તો બિચારા બૂમ મારે જ કે અમારો વારો આવ્યો ખરો.😘😘 પણ ટામેટા- બટાકાનું શાક મારા પપ્પા અને હસબન્ડની સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ પૂછવામાં આવે કે શું બનાવું તો ટામેટા-બટાકાનુ શાક.આ શાક રોટલી કે પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે. હું આ શાક હંમેશા કૂકરમાં જ બનાવું છું.મને કઢી-ખીચડી સાથે આ શાક પસંદ છે. Urmi Desai -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Tips. ભીંડા બટાકા નું શાક બનાવવા માટે ભીંડાને પાણીથી ધોઈ કપડાથી કોરા કરવા અને જ્યારે વગ્ગારીએ ત્યારે તેના પર એટલે કે શાક પર ઢાંકણ ઢાંક સો તો તે શાક માં ચિકાસ આવી જાય છે તેથી કઢાઈમાં છોટુ જ બનાવવું જોઈએ આજની મારી આ ટિપ્સ છે થેંક્યુ Jayshree Doshi -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
બધાને ભાવે, સાદી રીતે અને ઝડપી બની જાય તેવું...બટાકા નું શાક.... Rashmi Pomal -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
બટાકાની ચિપ્સ નુ શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#ટિપ્સ. બટાકાની ચિપ્સ નું શાક બનાવતી વખતે કઢાઈ પર ઢાંકણા માં પાણી રેડવાથી શાકમાં તેલ ઓછું જોઈએ છે અને શાક સરસ રીતે પાણીની વરાળથી જલ્દીચડી જાય છે. Jayshree Doshi -
ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
ગીલોડા બટાકા નું શાક (Giloda Bataka Shak Recipe In Gujarati)
#AM3# Giloda bataka nu Shak#Tipsગીલોડા બટાકા નુ શાક બનાવવા માટે ગીલોડાની મીઠું હળદર નાખી થોડું પાણી રેડી ગેસ પર એક સીટી વગાડવી તો આ શાક બનાવતા વાર લાગતી નથી અને સરસ થાય છે અમારી આજની ટીપ્સ છે થેન્ક્યુ Jayshree Doshi -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફણસી બટાકા નું શાક બનાવ્યું. લસણ અને થોડો ચડિયાતો મસાલો હોય તો જ ખાવા ની મજા આવે. Sonal Modha -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
ટામેટાનું નમકીન વાળું શાક (Tomato Namkeen Shak Recipe In Gujarati)
#AM 3 અચાનક ઘરમાં મહેમાન આવી જાય તો શું શાક બનાવી કરવું એ સવાલ ઊભો થાય છે પાકા ટામેટા તો દરેકના ઘરમાં હોય છે સાથે નમકીન પણ દરેકના ઘરમાં હોય છે આ બન્ને વસ્તુ નો ઉપયોગ કરી મેં આ ટામેટા નું કાચું પાકું બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15086261
ટિપ્પણીઓ (2)